ખેતીવાડીમારું ગામ મારાં ન્યુઝ

આગામી પાંચ દિવસ ૧૬ થી ૨૦ માર્ચ દિને નર્મદા જિલ્લાના તાલુકા કક્ષાએ મૌસમ પૂર્વાનુમાન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ કેવું રહેશે વાતાવરણ?

આગામી પાંચ દિવસ ૧૬ થી ૨૦ માર્ચ,૨૦૨૨ માટે નર્મદા જિલ્લાના તાલુકા કક્ષાએ મૌસમ પૂર્વાનુમાન;

ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૯.૯ થી ૪૧.૫ °સે.,જયારે લઘુત્તમ તાપમાન ૨૧.૫ થી ૨૨,૮ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૭ થી ૨૩ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૦૯ થી ૧૬ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

ગરૂડેશ્વર તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૯.૫ થી ૪૦.૯ °સે., જયારે લઘુત્તમ તાપમાન ૧૯.૯ થી ૨૧.૨ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૬ થી ૨૧ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે, પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૦૮ થી ૧૩ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

જ્યારે સાગબારા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૯.૭ થી ૪૧.૪ “સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૧.૦ થી ૨૨,૫ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૬ થી ૨૨ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૦૮ થી ૧૫ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

નાંદોદ તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૯.૫ થી ૪૦.૭ સે. જયારે લઘુત્તમ તાપમાન ૨૦.૨ થી ૨૧.૪ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૬ થી ૨૧ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૦૮ થી ૧૪ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

તિલકવાડા તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ આંશિકપણે વાદળછાયુ રહેશે. મહત્તમ તાપમાન ૩૯.૪ થી ૪૦.૬ સે. જયારે લઘુત્તમ તાપમાન ૧૯.૯ થી ૨૧.૨ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૦૬ થી ૨૧ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા ઉત્તરીય રહેશે જેની સરેરાશ ગતિ ૦૮ થી ૧૩ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है