રાજનીતિ

ગુજરાત યુવક કોંગ્રેસ સોશિયલ મીડિયાના સ્ટેટ-કોર્ડિનેટર તથા સ્ટેટ કો-કોર્ડીનેટર ની કરાઈ નિમણૂક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ગુજરાત યુવક કોંગ્રેસ સોશિયલ મીડિયાના સ્ટેટ-કોર્ડિનેટર તથા સ્ટેટ કો-કોર્ડીનેટર ની કરાઈ નિમણૂક:

ગતરોજ  તારીખ ૨૧/૦૭/૨૦૨૨ નાં ભારતીય યુવા કોંગ્રેસ ના સોશ્યલ મીડિયા ના રાષ્ટ્રિય અધ્યક્ષ મનુ જૈન દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ના સ્ટેટ કોર્ડિનેટર તથા સ્ટેટ કો-કોર્ડીનેટર ની નિમણૂક કરવામાં આવી હતી, 
    જેમાં સ્ટેટ કોર્ડિનેટર તરીકે મુહંમદ તબરેજ, અરશદ શૈખ, કાજલ પરમાર, મનીષ ભુમિહાર, રજન પટેલ તેમજ રાજેશ ઉમરેથીયા ની કરાઈ નિમણૂક, 
  જયારે સ્ટેટ કો-કોર્ડીનેટર તરીકે નિરાલી જાદવ, મહાદેવ ચૌધરી , મનમિતસિંહ ગોહિલ, કૌશિક સોની , હુઝેફા પડાયા, અંકિત ગુપ્તા, નિકુંજ પટેલ, રમીજ વોહરા, અજીત પરમાર અને કાદિર શૈખ ની  નિમણૂક કરવામાં આવી છે. 
  ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા, ગુજરાત યુથ કૉંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ નાં ચેરમેન રાજ મંડપવાલા તેમજ હોદ્દેદારો દ્વારા તામામ નવનિયુકત સોશીયલ મિડીયા સ્ટેટ ટીમ નાં હોદ્દેદારો ને અભિનંદન સહ ખુબ ખુબ  સુભેચ્છાઓ પાઠવવામાં આવી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है