શિક્ષણ-કેરિયર

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નિવૃત્ત થનાર શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા 

ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વય નિવૃત્ત થનાર શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો;

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી હાલ વય નિવૃત્ત થનારા શિક્ષકોનો સન્માન કાર્યક્રમ તા.18/10/ 22 ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે બી.આર.સી ભવન ડેડીયાપાડા ખાતે  હતો.  ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ડેડીયાપાડા તાલુકાના કુલ નવ જેટલા સેવા નિવૃત શિક્ષકોને શાલ ઓઢાડી, સન્માન પત્ર આપી તમામને સન્માન કરી વિદાય આપવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है