ધર્મ

વ્યારા સ્થિત કે.કે.કદમ કન્યા વિદ્યાલયમાં ગરબા કોમ્પીટીશન યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જીલ્લા મથક વ્યારા સ્થિત કે.કે.કદમ કન્યા વિદ્યાલયમાં ગરબા કોમ્પીટીશન યોજાઇ:

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કે.કે.કદમ કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની માટે ગરબા કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ -9માં બેસ્ટ એકશનમાં પ્રથમ ઢોડિયા ધૃવી 9-એની વિદ્યાર્થીની, બીજા ક્ર્મે પટેલ રાગિણી -9-એ, ત્રીજા ક્રમે ઢોડિયા ક્રિષ્ના 9-સી, ટ્રેડિશનલ ડ્રેસમાં પ્રથમ દ્રષ્ટિ સૂર્યવંશી-9એ, શાહ હેનીષા 9-એ, રાણા કિશા-9એ વિદ્યાર્થિનીઓ વિજેતા બન્યા હતા.


ધોરણ-10માં બેસ્ટ એક્શનમાં પ્રથમ આશી મોહિતે 10-એ, બીજા ક્રમે દિયા બારીયા 10-સી, ત્રીજા ક્રમે મોહિતે પલ-10-સી, ટ્રેડિશનલ ડ્રેસમાં પ્રથમ બુંદેલા હેત્વી 10-એ, બીજા ક્રમે રાણા સ્નેહા 10-એ, ત્રીજા ક્રમે ભોઇ વિદ્યા 10-સી વિદ્યાર્થિનીઓ વિજેતા બન્યા હતા.
ધોરણ 11માં બેસ્ટ એકશનમાં પ્રથમ ક્રમે ચોવટીયા વેદિકા 11-સી, બીજા ક્રમે મોહિતે 11-એ, ટ્રેડિશનલ ડ્રેસમાં પ્રથમ ક્રમે ગોડચીત પૃથ્વી 11-એ, બીજા ક્રમે ગામીત ફાલ્ગુની 11-એ વિદ્યાર્થિનીઓ વિજેતા બન્યા હતા.
ધોરણ-12માં બેસ્ટ એકશનમાં પ્રથમ મનસ્વી નાયકા 12-સી, બીજા ક્રમે વૈષ્ણવી 12-એ, ચૌધરી પૂજા 12-એ, ટ્રેડિશન ડ્રેસમાં પ્રથમ જાદવ નતાશા 12-એ, બીજા ક્રમે કુશાવાહા હેતલ 12-એ, અને ત્રીજા ક્રમે દેવીપુત્ર રૂપલ 12-એ વિધાર્થીનીઓ વિજેતા બન્યા હતા.
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શિક્ષીકાશ્રીઓ ચૌધરી સુનંદાબેન તથા ડોડિયા રિધ્ધિબેનએ સેવા આપી હતી. સમગ્ર સ્પર્ધા શાળાના આચાર્યા સંગીતાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને અન્ય શિક્ષક વર્ગના સાથ-સહકાર હેઠળ યોગ્ય રીતે સંપન્ન થયો હતો. આ કોમ્પીટીશનમાં 200થી વધુ વિદ્યાર્થિનીઓ ગરબાના તાલે ઝુમી સ્પર્ધાને ઉત્સાહભેર માણ્યો હતો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है