દક્ષિણ ગુજરાત

પેટા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી દ્વારા વિજય બદલ અને નવ નિયુક્ત જીલ્લા પક્ષપ્રમુખની વરણી માટે જાહેર આભાર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

173 – ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા બદલ અને ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વરણી થતા જાહેર જનતાનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો:

પ્રચંડ બહુમતી દ્વારા વિજેતા ધારાસભ્ય શ્રી. વિજયભાઈ આર. પટેલ અને નવ નિયુક્ત જીલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથભાઈ એસ. પવાર દ્વારા આભર જોગ અને દિવાળીના પ્રકાશપર્વ અને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી,

ડાંગ ભાજપના તમામ કાર્યકર્તા તથા આગેવાનો અને ગુજરાતના શીર્ષ નેતૃત્વ એવા આદરણીય શ્રી. સી.આર.પાટીલ સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સાહેબ તથા પ્રદેશના મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા સાહેબ અને શ્રી ભરતસિંહ પરમાર સાહેબ અને ડાંગના જીલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અને આદરણીય મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબ, મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, પ્રભારી મંત્રીશ્રી રમણ ભાઈ પાટકર સાહેબ, સાંસદ શ્રી ડો કે.સી.પટેલ સાહેબ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ તથા દંડકશ્રી આર.સી. પટેલ સાહેબ ચૂંટણી ઇન્ચાર્જશ્રી પુરણેશભાઈ મોદી સાહેબ, અશોકભાઈ ધોરાજીયા સાહેબ, કરશનભાઈ પટેલ સાહેબ ,સહિત ડાંગ, તાપી, ઉમરપાડા, નવસારી અને સુરત જિલ્લાના માજી સાંસદશ્રી માજી ધારાસભ્ય શ્રી, માજી મંત્રીશ્રીઓ તથા તમામ આગેવાનો અને અમારા કર્મઠ કાર્યકાર્તાઓનો હાર્દિક આભાર માનીએ છીએ અને દિવાળી મહાપર્વ નિમિત્તે ડાંગ તથા રાજ્યની તમામ જનતાને અમારા 173-વિધાનસભા અને ડાંગ જીલ્લા તરફથી વિજેતા ધારાસભ્ય શ્રી. વિજયભાઈ આર. પટેલ અને નવ નિયુક્ત જીલ્લા પ્રમુખશ્રી દશરથભાઈ એસ. પવાર દ્વારા  હાર્દિક શુભેચ્છાઓ તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ છીએ. આવનારું વર્ષ તમામનાં માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિમય નીવડે એવી પ્રભુ પ્રાર્થના.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है