દક્ષિણ ગુજરાત

રાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : નર્મદા જિલ્લાની જીતનગર ખાતે આવેલી રાજપીપળા સબજેલ માં અનેક બંદીવાન છે જે પૈકી એક બંદીવાન મહિલા ને કપડાં ની જરૂર જણાતા જેલરે આ માટે રાજપીપળા સહિત આસપાસ ના ગામોના જરૂરિયાતમંદો ને વારંવાર મદદરૂપ બનતા શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન ના સ્વયંસેવકો નો સંપર્ક કરતા આ સંસ્થા એ તુરત આ મહિલાની મદદ માટે પહેલ કરી જીતનગર સબજેલ ખાતે પહોંચી બે જોડી કપડાં આપી મદદ કરી હતી.આ પ્રસંગે જેલર સહિત જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.અને જેલરે આ માટે અન્નપૂર્ણા ફાઉન્ડેશન ના સ્વયંસેવકો નો આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है