દક્ષિણ ગુજરાત

ચોરીના બુલેટ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

ગઈ તારીખ ૧૪/૦૧/૨૦૨૧ ના રૌજ ઝાડેશ્વર રોડ ઉપર આવેલ આઇનોક્ષ કોપ્લેક્ષ પાસે પાર્ક કરેલ રોયલ એન્ફીલ્ડ બુલેટ રજી, નેબર GJ-16-CE-3169 કિ. રૂ ૮૬000/- ની અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી લઈ જતા ભરૂચે સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં- ૧૧૧૯૯૮૦૧૨૧૦૦૩૬/૨૦૨૧ ઈપીકો કલમ-૩૭૯ થી ગુનો દાખલ થયેલ અને આ કામે પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવાની સુચના આપેલ હોય જે અનર્થે ઈ.ચા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ભોજાણી નાઓના માર્ગદર્શન હેઠળ તુરત જ આ બનાવ સ્થળની વિઝીટ કરી ગુજરાત સરકારશ્રીના નેત્રમ પ્રોજેકટ હેઠળ ભરૂચ શહેરમાં લગાવાયેલા CCTV કેમેરા તથા ઈ-ગુજકોપના “પોકેટ કોપ” તેમજ ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા સમગ્ર બનાવમાં બે વ્યક્તીઓ એક મોટર સાઈકલ ઉપર આવી ફરીયાદીના બુલેટની ઉઠાંતરી કરતા જોવા મળેલ જેની તપાસ તપાસ સરૂ કરેલ અને ગણતરીના દિવસમાં ચૌરીમાં ગયેલ રોયલ એન્ફીલ્ડ બુલેટ રજી. નંબર GJ-16-CE-3169 ની સાથે બે આરોપીઓને પકડી હસ્તગત કરેલ છે.

કજે કરેલ મુદામાલ

રોયલ એન્ફીલ્ડ બુલેટ બ્લ કલરનું ને GJ-16-CE-3169 ક્રિ રૂ ૮૬,૦૦૦/- તથા ગુનો કરવામાં વાપરેલ હીરો પેશન પ્રો કાળા કલરનું જેનો રજી નં GJ-16-BR-7593 જેની ક્રિ રૂ ૩૦,000/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ રૂ co00/- Hul scà Ba 1,28,000/- il yaHICI sU sz uaca d.

પકડાયેલ આરોપીઓ

(૧) દીપકભાઈ દેવેન્દ્રભાઈ જીવણભાઈ જાતે- બારોટ ઉ.વ.૩૯ રહે-ખરી પાછળ તાલુકા પંચાયત પાસે વાગરા. તા.વાગરા જી.ભરૂચ (૨) એજાજ હસન જીતસંગ જાતે રાજ (મુસ્લીમ) ઉ.વ-૨૯ ધંધો-યાની લારી રહે-લાહોરી ગોડાઉન ફળીયુ વાગરા ગામ તા.વાગરા જી.ભરૂચ

પકડાયેલ આરોપી દિપકનો ગુનાહીત ઇતીહાસ

(૧) ભરૂચ શહેર સી ડીવીઝન પો સ્ટે ગુ.ર.ને / ૧૮૧/૨૦૧૬ ઈ.પી.કો કલમ-૩૭૯

(૨) ભરૂચ શહેર સી ડીવીઝન પો સ્ટે ગુ.ર.ને ૧૯૭/૨૦૧૬ ઈ.પી.કો. કલમ -૩૭૯
(૩) ભરૂચ શહેર એ ડીવીઝન પોસ્ટ ગુ.ર.ના ૧૫૪/૨૦૧૬ ઇપીકો કલમ-૩૭૯

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ

પો.ઇન્સ ડી.પી.ઉનડકટ તથા અ.હે.કો શૈલેશભાઇ તથા સુનીલભાઇ તથા અ.પો.કો. વિજયસિંહ, આ.પો.કો. રાજદિપસિંહ અ.પો.કો, વિજયભાઇ, આ.પો.કો હરપાલસિહ, અ.પો.કો મનોજભાઇ ભરૂચ સી ડીવી પો.સ્ટે નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है