મારું ગામ મારાં ન્યુઝ

માંગરોળના કંટવાવ ગામના જંગલમાંથી મળ્યું નરકંકાલ:

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ નજીક આવેલ કંટવાવનાં જંગલમાંથી નરકંકાલ મળી આવતા પોલીસે નરકંકાલનો કબ્જો લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ

માંગરોળના કંટવાવ ગામના જંગલ વિસ્તારમાંથી નરકંકાલ મળી આવતાં લોકોમાં ચકચારી સાથે ફેલાઈ દેહ્સત!
સુરત,  માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ નજીક આવેલ કંટવાવ ગામના જંગલમાંથી નરકંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ ગરમાયો:  માંગરોળ પોલીસે નરકંકાલનો કબ્જો લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી:
કંટવાવ ગામના જંગલ વિસ્તારમાં કંપાર્ટમેન્ટ ૫૫૬ માંથી વન કર્મચારીઓને નરકંકાલ મળી આવ્યું હતું ઝંખવાવના રાઉન્ડ ફોરેસ્ટર જયંતીભાઈ બારીયા દ્વારા આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચક્યાસ કરી જરૂરી કાર્યવાહી કરી હતી તેમજ નરકંકાલને ફોરેન્સિક લેબમાં લઈ જવાયુ છે નરકંકાલના પગ ધડ માથુ વગેરે અવશેષો અલગ-અલગ અવસ્થામાં મળી આવ્યા છે કોઈ આધેડ ઇસમ નું નરકંકાલ હોવાનું હાલ લાગી રહ્યું છે, આ નરકંકાલ મળી આવતાં સમગ્ર  પંથકમાં ફેલાયો દેહ્સતનો માહોલ! 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है