દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

પ્રોહી મુદ્દામાલ ઇંગ્લીશ દારૂનો નાશ કરતી જંબુસર ડિવિઝન પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી

પ્રોહી મુદ્દામાલ ઇંગ્લીશ દારૂનો નાશ કરતી ભરૂચ જીલ્લાની  જંબુસર ડિવિઝન પોલીસ: 

ભરૂચ: જંબુસર ડિવિઝનના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો નાશ કરવા બાબતે નામદાર કોર્ટે તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સા. જંબુસર નાઓએ હુકમ કરતા “આજ રોજ એ.કે.કલસરીયા સા. સબ ડિવિ.મેજીસ્ટ્રેટ જંબુસર તથા એ.જી.ગોહિલ સા. નાયબ પોલીસ અધિક્ષક જંબુસર વિભાગ તથા બી.એસ, તડવી સા, ઇન્સ. નશાબંધી અને આબકારી ભરૂચ તથા પો.ઇન્સ શ્રી જંબુસર તથા પો.સ.ઇ આમોદ, કાવી, વેડચ નાઓની ઉપસ્થીતીમાં આમોદ, નાહીયેર રોડ ઉપર આવેલ રેવા સુગર કંપનીની પડતર જગ્યા ઉપર જંબુસર ડીવિઝનના જંબુસર પો.સ્ટે, આમોદ પો.સ્ટ, કાવી પો.સ્ટેશન  તથા વેડચ પો.સ્ટેશનનાઓના કુલ (૨૬) ગુનાઓની કુલ બોટલો નંગ (૯૬૮૭) જેની કુલ્લે કિ.રૂ (૧૬,૮૦,૦૭૫) જેટલો મુદામાલ ઉપરોક્ત અધિકારીશ્રીઓની ઉપસ્થીતીમાં પુરતા પોલીસ બંદોબસ્ત હેઠળ રૌલર મશીન ફેરવી પ્રોહી મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है