National news

ઈન્ટરનેશનલ યોગા ડે ની ઉજવણી પહેલા વડાપ્રધાનનું ટ્વીટ: યોગની સુંદરતા તેની સાદગીમાં છેઃ પીએમ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબટીમ 

સમગ્ર વિશ્વ માં ઈન્ટરનેશનલ યોગા ડે 21 મી જૂને ઉજવવામાં આવે છે. પ્રથમ વખત એ 21 જૂન, 2015 ના રોજ ઉજવવામાં આવ્યું હતું. જેની શરૂઆત 27 મી ડિસેમ્બર, 2014 ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ખાતેના પોતાના ભાષણમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી હતી. 11 ડિસેમ્બર 2014 ના રોજ યુએનમાં 177 સભ્યો દ્વારા 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવવાની દરખાસ્ત માત્ર 90 દિવસની અંદર સંપૂર્ણ બહુમતિ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. 

યોગની સુંદરતા તેની સાદગીમાં છેઃ પીએમ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે યોગની સુંદરતા તેની સાદગીમાં છે. તેમણે કહ્યું કે યોગ ઘરે, કામના વિરામ દરમિયાન અથવા સમૂહમાં કરી શકાય છે. યોગ માટે કોઈને પણ યોગા સાદડી અને થોડી ખાલી જગ્યાની જરૂર હોય છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું; જે દેશની દરેક બહુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતી  ભાષામાં પ્રશીદ્દ કરાયું: 

“યોગની સુંદરતા એની સાદગીમાં છે. તમારે જોઈએ માત્ર યોગ સાદડી અને થોડી ખાલી જગ્યા.

યોગ ઘરમાં, કાર્ય વિરામ દરમ્યાન અથવા જૂથમાં કરી શકાય.

હું આશા રાખું છું કે તમે નિયમિત એનો અભ્યાસ કરશો…”

“Yoga’s beauty is in it’s simplicity. All you need is a Yoga mat and some empty space.

Yoga can be done at home, during work breaks or in a group.

I hope you will practice it regularly…”

“ಯೋಗದ ಚೆಲುವು ಅದರ ಸರಳತೆಯಲ್ಲಿದೆ. ನಿಮಗೆ ಬೇಕಾಗುವುದೆಲ್ಲ ಒಂದು ಯೋಗದ ಚಾಪೆ ಮತ್ತು ಒಂದಿಷ್ಟು ಜಾಗ.

ಯೋಗವನ್ನು ಮನೆಯಲ್ಲಿ,  ಕೆಲಸದ ನಡುವಿನ ಬಿಡುವಿನಲ್ಲಿ ಅಥವಾ ಗುಂಪುಗೂಡಿ ಮಾಡಬಹುದು.

ನೀವು ದಿನನಿತ್ಯ ಯೋಗಾಭ್ಯಾಸ ಮಾಡುವಿರಿ ಎಂದು ಭರವಸೆ ಹೊಂದುವೆ…”

“யோகாவின் அழகே அதன் எளிமையில்தான்.  ஒரு யோகா விரிப்பும், வெற்றிடமுமே உங்களுக்கு போதுமானது.

வீட்டிலோ, வேலை நேர இடைவேளையிலோ அல்லது குழுப் பயிற்சியாகவோ யோகாவை மேற்கொள்ளலாம்.

நீங்கள் நாள் தவறாமல் யோகப் பயிற்சி செய்வீர்கள் என நம்புகிறேன்…”

“যোগৰ সৌন্দৰ্য্য ইয়াৰ সৰলতাত আছে।  প্ৰয়োজন মাথো এখন যোগ মেট আৰু কিছু খালী ঠাইৰ।

যোগাসন ঘৰতে, কৰ্মবিৰতিৰ সময়ত বা গোটত কৰিব পাৰি।

মই আশা কৰো আপুনি নিয়মিতভাৱে ইয়াৰ অনুশীলন কৰিব…”

“ਯੋਗ ਦੀ ਸੁੰਦਰਤਾ ਇਸ ਦੀ ਸਾਦਗੀ ਵਿੱਚ ਹੈ। ਤੁਹਾਨੂੰ ਸਿਰਫ਼ ਇੱਕ ਯੋਗ ਮੈਟ ਅਤੇ ਕੁਝ ਖਾਲੀ ਥਾਂ ਦੀ ਜ਼ਰੂਰਤ ਹੈ।

ਯੋਗ ਘਰ ਵਿੱਚ, ਵਰਕ ਬ੍ਰੇਕ ਦੇ ਦੌਰਾਨ ਜਾਂ ਇੱਕ ਗਰੁੱਪ ਵਿੱਚ ਕੀਤਾ ਜਾ ਸਕਦਾ ਹੈ।

ਮੈਨੂੰ ਉਮੀਦ ਹੈ ਕਿ ਤੁਸੀਂ ਨਿਯਮਿਤ ਤੌਰ ‘ਤੇ ਇਸ ਦਾ ਅਭਿਆਸ ਕਰੋਗੇ…”

“యోగ సౌందర్యం దాని సరళత్వం లోనే వుంది. యోగ చేయడానికి ఒక యోగ మాట్ కొంచెం ఖాళీ స్థలం మాత్రం చాలు.

ఇంట్లో, పని చేసే చోట దొరికే విరామ సమయాల్లో ఒంటరిగా లేదా సమూహంగా కూడా యోగ చేసుకోవచ్చు.

మీరు ప్రతి రోజూ తప్పకుండా యోగ సాధన చేస్తారని ఆశిస్తున్నాను…”

“साधेपणा हेच योगाचे सौंदर्य आहे.  यासाठी योगा मॅट आणि  थोडी रिकामी जागा एव्हढेच पुरेसं आहे.

घरी,कामाच्या ठिकाणी मिळालेल्या सुटीत किंवा एखाद्या गटाबरोबर  योग  करता येतो.

तुम्ही नियमित सराव कराल अशी मला आशा आहे…”

“ଯୋଗର ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଏହାର ସରଳତାରେ ନିହିତ । ଏଥିପାଇଁ ଆପଣଙ୍କୁ ଏକ ଚଟେଇ ଓ କିଛି ଖାଲି ଜାଗା ଆବଶ୍ୟକ ।

ଯୋଗ ଘରେ, କାମରୁ ବିରାମ ସମୟରେ ଅବା ଗୋଷ୍ଠୀରେ କରାଯାଇପାରେ ।

ମୋର ଆଶା ଆପଣ ନିୟମିତ ଯୋଗାଭ୍ୟାସ କରିବେ…”

“যোগের সৌন্দর্য্য তার সারল্যে। খানিকটা ফাঁকা জায়গা আর একটা যোগ করার আসন,এই শুধু দরকার।

যোগ বাড়িতেও করা যায়, কাজের ফাঁকে করা যায় বা দলবেঁধেও করা যায়।

আমি আশা করি আপনারা নিয়মিত যোগাভ্যাস করবেন…”

“യോഗയുടെ സൗന്ദര്യം അതിന്റെ ലാളിത്യമാണ്. നിങ്ങൾക്ക് ആകെ വേണ്ടത് ഒരു  യോഗാ മാറ്റും അൽപ്പം ഒഴിഞ്ഞ സ്ഥലവും .

യോഗ വീട്ടിലോ, ജോലിയുടെ ഇടവേളയിലോ , ഒരു ഗ്രൂപിലോ ചെയ്യാവുന്നതാണ്.

നിങ്ങൾ അത് സ്ഥിരമായി ചെയ്യുമെന്ന് ഞാൻ കരുതുന്നു..”

“योग की सहजता ही इसकी विशेषता है। आपको बस एक योग मैट और थोड़ी सी जगह की जरूरत होती है।

योग को घर के अलावा आप कामकाज में ब्रेक के समय या फिर कुछ लोगों के साथ मिलकर भी कर सकते हैं।

मुझे आशा है कि आप इसका नियमित अभ्यास करेंगे..”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है