આરોગ્ય

વિનામૂલ્યે દાંત રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

વનબંધુ આરોગ્ય ધામ ખાતે આયોજિત દાંત રોગ નિદાન અને સારવારનો ૭૪ દર્દીઓએ લાભ લીધો :

ડાંગ, આહવા: તા: ૯: તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૨ના દિને, કાંતિલાલ જે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વનબંધુ આરોગ્ય ધામ હોસ્પિટલ ખાતે યોજાયેલા દાંત રોગ નિદાન અને સારવાર કેમ્પનો ૭૪ દર્દીઓને વિના મૂલ્યે લાભ મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર લાભ લેનારા કુલ ૭૪ દર્દીઓ પૈકી ૧ પેસેન્ટનુ ક્લિનિંગ, ૪ દર્દીઓનાં દાંતમા સિમેન્ટ પુરવા સાથે, ૧ દર્દીનો દાંત કાઢવામા આવ્યો હતો. જ્યારે જરૂરિયાત વાળા બાકી દર્દીઓને તારીખ વાઇસ અપોઇન્ટમેન્ટ આપવામા આવી હતી. જેમને મફત નિદાન, અને સારવાર કરી આપવા સાથે, વનબંધુ હોસ્પિટલમા હવેથી દરરોજ દાંત રીગની સારવાર ઉપલબ્ધ કરાવવાનુ પણ આયોજન કરાયુ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है