પર્યાવરણ

 નૂતન ગ્રામ વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુ માટે પ્રતિજ્ઞા લીધી: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, રિપોર્ટર સર્જન વસાવા 

નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા ખાતે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુ માટે પ્રતિજ્ઞા લીધી હતીઃ 

Vibrant Gujarat 2024 P Campaign અન્વયે GEDAની સૂચના મુજબ વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા;

ભરૂચ: ગ્રામ નિર્માણ કેળવણી મંડળ, થવા સંચાલિત નૂતન ગ્રામ વિદ્યાપીઠ ખાતે આજ રોજ તા.09/01/2024ના રોજ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુ માટે Vibrant Gujarat 2024 P Campaign અન્વયે GEDAની સૂચના મુજબ એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફીસર ડૉ.અજયભાઈ પટેલ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આચાર્યશ્રી ડૉ.દિનેશભાઇ ચૌધરી, કર્મચારીગણ તેમજ સ્વયં સેવકો સાથે ખાસ ઉપસ્થિત ફિનિશીંગ સ્કુલના ટ્રેઇનરશ્રી હિતાર્થભાઈ અંજારીઆએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है