દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

રાજપીપળામાં કોરોના નાં કેસ વધતા ટાઉન પોલીસે લોકોને Covid-19 નું પાલન કરાવવા પાઠ ભણાવ્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : રાજપીપળા શહેર માં હાલ વધી રહેલા કોરોના ના કેસ ને ધ્યાને રાખી તેમજ ઉપર થી સૂચના મળતા રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા શાક માર્કેટ સહિતની ભીડ વાળી જગ્યાઓ પર Covid-19 જાહેરનામા નું પાલન ન કરતા લોકો પર કાર્યવાહી કરવા માટે ઓપરેશન હાથ ધરાયુ હતું, જેમાં ઈન્ચાર્જ P I.જે. આર. ગામીત, L I B.પોલીસ  કોન્સ્ટેબલ શાંતિલાલ સહિતની પોલીસ ટીમે શાક માર્કેટ સહિત મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ કરી Covid-19 ના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી કોરોના નું સંક્રમણ ઘટાડવા ટાઉન પોલીસે લોકોને કાયદાનું પાલન કરવાના પાઠ ભણાવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है