ક્રાઈમ

વોન્ટેડ બુટલેગર આરોપી ને ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

ભરૂચ જીલ્લા ના બે અલગ અલગ પો.સ્ટેના પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશોમાં છેલ્લા ૫ માસથી વોન્ટેડ બુટલેગર આરોપી ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લામાં ગે.કા રીતે ચાલતી દારૂ/જુગાર ની પ્રવૃતિ અટકાવવા દારૂ/જુગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બુટલેગરો ઉપર વોચ રાખી ગુના બનતા અટકાવવા તેમજ દારૂ/જુગાર ના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે ભરૂચ એલ સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એન ઝલા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન મિરૂચ શહેર “બી” ડીવી પી સ્ટે. તથા દહેજ મરીન પો.સ્ટે. મા નોંધાયેલ દારૂબંધી અંગેના બે અલગ અલગ ગણનાપાત્ર કેશોમા સંડોવાયેલ આરોપી છેલ્લા પાંચ માસથી પોલીસની નજર ચુકવી નાસતો ફરતો હતો અને આજરોજ ભરૂચ એલ.સી.બી ની ટીમ ને મળેલ ચોક્કસ હકિકત આધારે વોન્ટેડ આરોપીને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અંકલેશ્વર શહેર પો. સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. 

પકડાયેલ આરોપી:

(૧) વિશ્વલભાઇ ઠાકોરભાઇ પરમાર રહે. કસક ગુરૂદ્વારા મંદિર પાસે ભરૂચ શહેર જી. ભરૂચ

ગુનાની વિગત:

(૧) ભરૂચ શહેર બી ડીવી પો.સ્ટે ગુ.રન ગ્રૂટ સી ૧૧૧૯૯૦૧૨૨૨૦૭૫/૨૦૨૨ મોટી એકટ કલમ ૬૫, એ ઇ,૮૧ મુજબ

(૨) દહેજ મરીન પો.સ્ટે ગુ.ર.ને પાર્ટ સી ૧૧૧૯૯૦૩૫૨૧૦૭૧૪૪૨૦૨૧ પ્રોહી એકટ કલમ પ એ ઇ. ૮૧,૧૧૬ બી મુજબ

કામગીરી કરનાર ટીમ: 

પો.સ.ઇ.વાય.જી ગઢવી તથા ડ્રાઇ. કનકસિંહ તથા હે.કો પરેશભાઇ એલ.સી બી. ભરૂચ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है