બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

તાપી પોલીસે ઝડપી પાડ્યો માથાભેર સાયબર ક્રિમીનલ

સોશિયલ મીડીયામાં તાપીની બે યુવતીઓની ફેક ઇન્સ્ટાગ્રામ આઈ ડી બનાવીને, યુવતીનાં ફોટો સાથે ચેડાં કરી કરતો હતો બ્લેકમેલ!

             સોશિયલ મીડીયામાં તાપી ખાતે બહાર આવ્યો મહિલાઓની આંખ ખોલતો કિસ્સો,    આરોપી તાપી પોલીસના સકંજામાં.!

                                                                             સોશિયલ મીડીયામાં તાપીની બે યુવતીઓની ફેક ઇન્સ્ટાગ્રામ આઈ ડી બનાવીને, યુવતીઓ સાથે દોસ્તી કરી, ચેટ માટે  મેસેજની મોકલતો હતો લીંક,   અશ્લીલ ફોટો બનાવીને   કરતો બદનામ અને સોસિયલ સાઈટ પર  વાયરલ કરવાની આપતો  ધમકી,  તાપી પોલીસને  ફરિયાદ મળતાં થઇ હતી સતર્ક,  સુરતથી ઝડપી લીધો  માથાભેર  શખ્સ, 

ગત દિવસોમાં થઇ હતી વ્યારા પોલીસ સ્ટેશને  અજાણ્યાં ઇસમ વિરુધ ફરિયાદ, ગણતરીના દિવસોમાં પોલીસને મળી સફળતા,  પાછલાં કેટલાંક  દિવસોથી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈ ડી LL X-X-X નામની બનાવીને તાપી જીલ્લાની બે યુવતીઓ માથાભેર શખ્સ એટલે કે આરોપી જગદીશભાઈ પ્રકાશભાઈ મકવાણા હાલ રેહ, રિલાયન્સ નગર હાઉસિંગ કોલોની અમરોલી સુરત ખાતે રેહનાર, આરોપી મૂળ રેહ. બોટાદ જિલ્લના ખાંભડાનો વતની ફેક આઈ ડી બનાવીને માનસિક ત્રાસ આપતો અને ડીપી ફોટો એડિટ કરી  અશ્લીલ બનાવીને વાયરલ કરવાં આપતો ધમકી, અને સોસિયલ મિડ્યામાં કરતો અશ્લીલ હરકતો, ગુનાની  તપાસ કરતા તાપી પોલીસ ઇન્સ્પેકટર ગોહિલ,  અગાઉ પણ આરોપી વિરુદ્ધ  સુરત ખાતે થયા છે અનેક ગુના દાખલ, બીજી મહિલાઓ પણ  ભોગ બન્યાની માહિતી,   

 તાપી પોલીસે  માથાભેર શખ્સની ઈ.પી.કો.કલમ ૩૫૪,૫૦૦,૫૦૭,૫૦૯ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૬૬ડી ૬૭ મુજબ ગુનો નોધી ધરપકડ કરી,     પીડિતાએ કર્યા તાપી પોલીસ પ્રસાસનનાં વખાણ અને સખ્ત સજા માટે કરી અપીલ, 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है