મારું ગામ મારાં ન્યુઝ

જેસીઆઈ વાંસદા રોયલના પૂર્વ પ્રમુખ જેસી મેહુલભાઈ પુરોહિતના જન્મદિવસની ઉજવણી કરાઈ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

જેસીઆઈ વાંસદા રોયલના પૂર્વ પ્રમુખ જેસી મેહુલભાઈ પુરોહિત ના જન્મદિવસ ની ઉજવણી કરાઈ: 

જન્મદિવસ ઉજવણી નિમિત્તે વિદ્યાર્થિનીઓને નોટબુક વિતરણ અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. 

જેસીઆઈ વાંસદા રોયલના પૂર્વ પ્રમુખ જેસી મેહુલભાઈ પુરોહિત ના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે કન્યા શાળા વાંસદા ખાતે ભણતી વિદ્યાર્થિનીઓને નોટબુક વિતરણ અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. 

આજના કાર્યક્રમ માં જેસીઆઈ વાંસદા રોયલ ના 2023ના પ્રમુખ JFM મિતુલ ભાવસાર, સેક્રેટરી jc સાગર ભાઈ, પૂર્વ પ્રમુખ jc આશિષ ભાઈ, jc સૌરભભાઈ, jc નિલેશ ભાઈ , jc જાકિર ભાઈ ,જેસી એડવોકેટ વિજય ભાઈ,  jc ધર્મેશભાઈ સહીત અનેક અગ્રણી, યુવાનો સાથે અનેક આગેવાનો ઉપસ્થિત રહયા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના આચાર્ય શ્રીમતી પરેશાબેન પરમારના હસ્તે કરવામાં આવ્યું .

પત્રકાર: કમલેશ ગાંવિત વાંસદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है