રાજનીતિ

ભારતીય યુવક કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠન સચિવ તરીકે મુહંમદ તબરેજની કરાઈ નીમણુંક :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ભારતીય યુવક કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠન સચિવ તરીકે મુહંમદ તબરેજ ની કરાઈ નીમણુંક :

નવી દિલ્હી: ગતરોજ તારીખ ૦૭/૧૧/૨૦૨૨ નાં ભારતીય યુવા કોંગ્રેસ યુવા નીતિ અને સંશોધન વિભાગના રાષ્ટ્રિય ચેરમેન વિકાસ યાદવ દ્વારા ભારતીય યુવક કોંગ્રેસ યુવા નીતિ અને સંશોધન વિભાગનાં રાષ્ટ્રીય સંગઠન સચિવ તરીકે મુહંમદ તબરેજ ની કરાઇ નીમણુંક.

ભારતીય યુવક કોંગ્રેસ યુવા નીતિ અને સંશોધન વિભાગ ના રાષ્ટ્રીય સંગઠન સચિવ તરીકે મુહંમદ તબરેજ ને નિયુક્ત કર્યા જે બદલ તેમના દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે , સોનિયા ગાંધી જી , રાહુલ ગાંધી જી , પ્રિયંકા ગાંધી જી,  ક્રિષ્ના અલ્લવરું જી , શ્રીનિવાસ બિવિજી અને રાષ્ટ્રીય તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તેમજ યુવક કોંગ્રેસનાં તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારતીય યુવક કોંગ્રેસ યુવા નીતિ અને સંશોધન વિભાગ નાં રાષ્ટ્રીય સંગઠન સચિવ તરીકે મુહંમદ તબરેજ ની નિયુક્તિ થતાં રાષ્ટ્રીય ચેરમેન વિકાસ યાદવ , ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ નાં પ્રમુખ હરપાલ સિહ ચુડાસમા , ગુજરાત યુથ કોંગ્રેસના યુથ પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટ નાં ચેરમેન પંકજ હિંદરાજ , વાઇસ ચેરમેન અરશદ શૈખ , ગુજરાત યુવક કોંગ્રેસ યુવા નીતિ અને સંશોધન વિભાગ નાં રાજ્ય સંયોજક જુનેદ પટેલ , કચ્છ ઝોન સંયોજક અનુપ ગઢવી દ્વારા નવનિયુકત મુહંમદ તબરેજ ને અભિનંદન સહ સુભેછાઓ પાઠવવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है