દક્ષિણ ગુજરાતવિશેષ મુલાકાત

પીપલાઇદેવી ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતિ સવિતાબેન માળવીશ દ્વારા શુભેચ્છા સંદેશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

આહવા: પીપલાઇદેવી ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતિ સવિતાબેન ડી. માળવીશ, સાથે પીપલાઇદેવી ગ્રુપ ગ્રામપંચાયતના માજીસરપંચ ધનેશભાઈ કે.માળવીશ અને ગામની પંચાયત આખી ટીમ  દ્વારા દીપાવલી મહાપર્વની શુભેચ્છાઓ ગામ લોકોને અને જીલ્લાની તમામ જનતાને દિવાળીના તહેવાર નિમિતે શુભકામનાઓ  પાઠવવામાં આવી હતી:  વધુમાં ગામ લોકોને સુખ, શાંતિ, સમૃદ્ધિમય અને આખું વર્ષ આનંદમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી: ગામમાં વિકાસ કામોમાં પ્રગતી આવે માટે એકતા અને ભાઈચારો અને શાંતિનું વાતાવરણ બની રહે એવી ગામનાં તમામ  લોકોને અપીલ કરી હતી, અત્યાર સુધી પીપલાઇદેવી ગ્રુપ ગ્રામપંચાયતના વિકાસમાં જે કામો થઇ રહ્યા છે તેમાં લોકની ભાગીદારી માટે  ગ્રુપ ગ્રામપંચાયતના સભ્યોનો પણ આભાર માન્યો હતો,

ગ્રુપ ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ: 
જાનકુબેન સીતારામભાઈ ચૌધરી
ધર્મેશભાઈ રામુભાઈ ચૌધરી
ભાવસિંગભાઈ રામુભાઈ પવાર
રાવજુભાઈ રામુભાઈ ચૌધરી
ઊર્મિલાબેન બુધ્યાભાઈ ગાવિત
સોનુભાઈ સખારામભાઈ પવાર
મમદીબેન દેવરામભાઈ ગાવીત
રેખાબેન મહેન્દ્રભાઈ ગાયકવાડ નાઓ દ્વારા આજરોજ તમામ ગ્રામ જનોને અને ડાંગની પ્રજાને સુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है