શિક્ષણ-કેરિયર

વિનય સાર્વજનિક વિદ્યામંદિર કેળકૂઈ નું ધોરણ 12 – H.S.C. બોર્ડ પરીક્ષા 100% પરિણામ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી 24×7 વેબ પોર્ટલ 

વિનય સાર્વજનિક વિદ્યામંદિર કેળકૂઈ નું ધોરણ 12 – H.S.C. બોર્ડ પરીક્ષા માર્ચ 2023માં 100% પરિણામ: 

તા : 01/06/2023. ગત વર્ષની જેમ આ વર્ષ પણ વિનય સાર્વજનિક વિદ્યામંદિર કેળકૂઈ માં. H. S. C પરિણામ 100% પ્રાપ્ત થયું છે. વિદ્યાર્થીઓની મહેનત થકી ઝળહળતી સફળતા હાંસલ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..કુલ 64 વિદ્યાર્થી પરીક્ષા આપી હતી તે તમામ વિદ્યાર્થીઓ એ સફળતા હાંસલ કરી છે.

 પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ:

(1) ગામીત ઝીનલ કુમારી રાજેશભાઈ એ શાળામાં પ્રથમ ક્રમપ્રાપ્ત કર્યો છે. જેમના 85.57% અને બીજો ક્રમ (2) ચૌધરી શ્રેયા કુમારી દિલીપભાઈ 81.57% અને (3) ગામીત અર્ચનાકુમારી જીતેન્દ્રભાઈ ત્રીજા ક્રમે 81.28%

પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.

મનોવિજ્ઞાન વિષય માં 100 માંથી 98 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ચૌધરી સાહિલ કુમાર યોગેશભાઈ:

ભૂગોળ વિષય 100માંથી 95 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ગામીત ઝીનલ કુમારી રાજેશભાઈ:

ગુજરાતી વિષય માં 100 માંથી 82 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ચૌધરી વેદેહીકુમારી:

 અંગ્રેજી વિષયમાં 100 માંથી 71 ગામીત ઝીનલકુમારી : 

 અર્થશાસ્ત્ર વિષયમાં 100માંથી 92 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ચૌધરી માનસીકુમારી: 

 સંસ્કૃત વિષયમાં 100 માંથી 89 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ગામીત ઝીનલકુમારી:

 સમાજશાસ્ત્ર વિષયમાં 100માંથી 94 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ચૌધરી માનસીકુમારી: 

 શાળાના આચાર્યશ્રી કલ્પેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને ઉત્તર માધ્યમિક વિભાગ શિક્ષક સ્ટાફ મિત્રો ચૌધરી કુણાલકુમાર જયરામભાઈ, ચૌધરી સુરક્ષાબેન. કે પટેલ, હેમંતભાઈ.ડી ગામીત, જાગૃતીબેન કે.ના વિદ્યાર્થીઓ પાછળ અથાક પ્રયત્નોથી શાળાનું પરિણામ 100% આવ્યું છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है