ગુજરાત સરકાર કોરોના એલર્ટ…. સરકારની મહત્વની પ્રેસ કોન્ફરન્સ આપ્યો આદેશ, તમામ શેક્ષણિક સંસ્થા, મોલ સિનેમાઘરો ૧૬મીએ થી બંધ, ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની લેવાય રહેલી પરીક્ષા રાબેતાં મુજબ ચાલશે, બે અઠવાડિયા દરમિયાન રાજ્યની શાળાઓ, કોલેજો અને મોલ તથા સિનેમાઘરો માટે જાહેર કર્યું નોટિફિકેશન, ગુજરાત સરકાર કોરોના વાયરસ સંદર્ભે જાગરૂકતાનાં ભાગરૂપ તથા સાવચેતીનાં પગલારૂપ યોજી પ્રેસ કોન્ફરન્સ, લોકોને સરકાર દ્વ્રારા સમય સમય પર કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું અને કોઇપણ અફવાઓ ન ફેલાય તેની કાળજી રાખવી જોઈએ, સાવચેતીના ભાગરૂપ લેવાયા પગલાં,