દક્ષિણ ગુજરાત

ડાંગના વતની મનિષકુમાર ગાંગોર્ડેએ પી.એચ.ડી. પદવી મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના વતની મનિષકુમાર ગાંગોર્ડેએ પી.એચ.ડી. પદવી મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ડાંગ જિલ્લાના વતની અને હાલમાં સરકારી વિજ્ઞાન કોલેજ, સોનગઢ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મનિષકુમાર સી. ગાંગોર્ડેએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતમાંથી કેમિસ્ટ્રી વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. તેઓએ “Green Synthesis of Selected Transition Metal Nanoparticles via Bio Inspired Routes: Evaluation of their Antimicrobial and Antiplasmodial Activities” વિષય પર ડિગ્રી મેળવી છે. આ સંશોધન અંતર્ગત તેઓએ જૈવપ્રેરિત પદ્ધતિઓ દ્વારા પસંદગીના ટ્રાન્ઝિશન મેટલ નેનોપાર્ટિકલ્સનું પર્યાવરણને અનુકૂળ સંશ્લેષણ તથા તેમની સૂક્ષ્મજીવ વિરોધી અને મેલેરિયા વિરોધી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કર્યું છે. મનિષકુમારની આ સિદ્ધિ બદલ પરિવારજનો, સહકર્મીઓ, શિક્ષણજગતના અગ્રણીઓ અને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है