ક્રાઈમ

સેલબામાં જુગાર રમતા જુગરીયાઓને પોલીસે ઝડપી પાડ્યા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સેલંબા માં જુગાર રમતા 6 જેટલાં જુગરીયાઓને પોલીસે ઝડપી પાડ્યા: ગેરકાયદેસર ની પ્રવૃત્તિ કરનારાઓ માં ફફડાટ, 

નર્મદા: એમ.એસ.ભરાડા પોલીસ મહાનિરીક્ષક તથા હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક નર્મદા તરફથી વિસ્તારમાં પ્રોહી જુગારની ગે.કા.પ્રવૃત્તિને પો.સ્ટે . પો.સ્ટે.ના અટકાવવા અસરકારક કામગીરી કરવા માટે આપેલ સુચના આધારે રાજેશ પરમાર ના.પો.અધિ.રાજપીપલા વિભાગ રાજપીપલા તથા પી.પી.ચૌધરી સી.પી.આઇ. ડેડીયાપાડાના માર્ગદર્શન હેઠળ સાગબારા પી.એસ.આઇ. કે.એલ.ગળચર તથા તેમના સ્ટાફ ધ્વારા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમા તકેદારી પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે , સેલંબા ઇન્દીરા આવાસ ફળીયાની પાછળ આવેલ ખાડીના કિનારે કેટલાક ઇસમો પતાપાનાનો જુગાર રમી રહેલ છે જે બાતમી આધારે બે પચોનાં માણસો તથા બીજા પોલીસ સ્ટાફના માણસોને બોલાવી બાતમીવાળી જગ્યા ઇન્દીરા આવાસ પાછળ ખાડી કિનારે જઇ રેઇડ કરતા પત્તાપાનાનો પૈસાની લગાઇથી હાર જીતનો જુગાર રમી રમાડતા કુલ -૬ ઇસમો પકડાઇ ગયેલ અને પકડાયેલ ઇસમોઓની અંગ ઝડતી કરતા રોકડા રૂ.૭૬૦૦ તથા દાવ ઉપરના રૂ .૨૭ ર ૦ મળી કુલ રોકડ રૂપિયા ૧૦૩ ર૦/ તથા પતા પાના નંગ – પર કિં.રૂ ૧૦૦ મળી કુલ રૂપિયા ૧૦,૩૨૦ મુદ્દામાલ સાથે પકડાઈ જતાં સાગબારા પો ગુ.ર.નં .૧૧૮૨૩૦૨૧૨૨૦૦૪૪ / ૨૦૨૨ જુગારધારા કલમ -૧૨ તથા ઈ.પી.કો કલમ -૧૮૮,૨૬૯ , તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પની કલમ – ૫૧(બી ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है