મારું ગામ મારાં ન્યુઝ

તાલુકો સોનગઢ જિ.તાપી, ગ્રામ પંચાયતમાં વિજેતા સરપંચ ઉમેદવારનાં મેળવેલ મતોની માહિતી:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી/૨૦૨૧  તાલુકો સોનગઢ જિ.તાપી , ગ્રામ પંચાયતનુ નામ સહીત વિજેતા સરપંચ ઉમેદવારનાં અધ્યતન નામવલી સાથે મેળવેલ મતો:

મેઢા: રવિનાબેન વિનોદભાઇ ગામીત 627 મેળવેલ કુલ મતો,  

અગાસવાણ : રૂથબેન રણજીતભાઇ ગામીત 659 મતો, 

આંબા: રાહુલભાઈ પિલાજીભાઈ ગામીત 612 મતો, 

આમલગુંડી : વનિતાબેન ધુળજીભાઇ ગામીત 1000મતો, 

આમલી: અનિલભાઇ ભીમજીભાઇ ગામીત 410મતો, 

આમલીપાડા: વિનેશભાઇ રતીલાલ ગામીત 431મતો, 

ઓટા : વનિતાબેન અનાજીભાઈ ગામીત 1637મતો, 

કનાળા : તરૂણભાઈ ચંદુભાઈ ગામીત 322મતો, 

કાકડકુવા પ્ર. ઉમરદા: ઝીણીબેન મનોજભાઇ ગામીત 535મતો, 

કિકાકુઇ: પ્રશાંતકુમાર અવિનાશભાઈ પટેલ 1360મતો, 

કુમકુવા: નઝીનાબેન રાકેશભાઇ ગામીત 540મતો, 

ખરસી: મહિમાબેન રવિંન્દ્રભાઇ ગામીત 736મતો, 

ખાંજર: એલ્વીનાબેન માનસિંગભાઈ ગામીત 968 મતો, 

ખેરવાડા: મહેશભાઈ અમરસિંગભાઈ વસાવા 648 મતો, 

ગાયસાવર : આકુલાબેન સુકરીયાભાઈ ગામીત 435 મતો, 

ગાળકુવા: રાજેશભાઇ વજેસિંગભાઇ ગામીત 697મતો, 

ગુણસદા: યશોદાબેન કિશનભાઈ ગામીત 1429મતો, 

ગુનખડી: કૈલાશબેન રમેશભાઈ ગામીત 472મતો, 

ગોપાલપુરા: હેમાબેન વિનુભાઇ વસાવા 638મતો, 

ઘાસીયામેઠા: દિપીકાબેન ઇશ્વરભાઇ ચૌધરી 550મતો, 

ઘુંટવેલ : રીટાબેન અજીતભાઇ ગામીત 721મતો, 

ઘોડા: જેસનીબેન આદાભાઇ ગામીત 962મતો, 

ચાકળીયા: રસિતભાઇ રમણભાઇ ગામીત 551મતો, 

ચીખલી ખડકા: રીનાબેન બિપીનભાઇ ગામીત 335 મતો, 

ચીખલી ભેંસરોટ: રૂચીતાબેન રોશનકુમાર ગામીત 364મતો, 

ચીમેર: શર્મિલાબેન દિલીપભાઇ ગામીત 463મતો, 

ચોરવાડ: મનિષભાઇ લલ્લુભાઇ ગામીત 916મતો, 

જમાપુર : ચુનીલાલ ઝીણાભાઇ ગામીત 492મતો, 

જામખડી: પ્રેમિલાબેન મનિષભાઈ ગામીત 480મતો, 

જુનવાણ: ભાવનાબેન સંજયભાઇ ગામીત 1037મતો, 

ટાપરવાડા(પેટા): અમિતભાઇ દિવાનજીભાઇ ગામીત 803મતો, 

ટોકરવા: સવિતાબેન ધર્મેશભાઇ ગામીત 1091 મતો, 

ડોસવાડા: સવિતાબેન ધર્મેશભાઇ ગામીત 1091મતો, 

ધજાંબા: રમીલાબેન માછાભાઇ ચૌધરી 959મતો, 

ધમોડી: રેખાબેન અનિલભાઇ ગામીત 883મતો, 

ધોડચીત: શારદાબેન દિલીપભાઇ ગામીત 504મતો, 

નાની ખેરવાણ: સુનિલભાઇ મધુભાઇ ગામીત 374મતો, 

નિંદવાડા: વેચ્યાભાઈ સેવલાભાઈ વસાવા 406મતો, 

નિશાણા: મીરાબેન દેવલાભાઈ ગામીત 458 મતો, 

પાંચપીપળા: અનિલભાઇ જયંતીભાઇ ચૌધરી 495મતો, 

પીપળકુવા : દિપ્તેશભાઇ મનુભાઇ ગામીત 652મતો, 

ફતેપુર: કુંદનભાઈ લીમજીભાઈ વસાવા 461મતો, 

બાવલી: રૂસ્તાનભાઈ કાથાભાઈ વસાવા 460મતો, 

બેડવાણ પ્ર. ભેસરોટ: ગીતાબેન રાહુલભાઇ ગામીત 195 મતો, 

બેડી : ફાન્સીસભાઇ જાનીયાભાઇ ગામીત 368 મતો, 

બોરકુવા: સુનિતાબેન ગોવિંદભાઈ ગામીત 262મતો, 

બોરદા: ગંગાબેન સુનિલભાઈ વસાવા 978મતો, 

ભટવાડા જુથ: રાજેશભાઇ ગોમાભાઇ ચૌધરી 212મતો, 

ભરાડદા : મુકેશભાઇ કિશનભાઇ ગામીત 430મતો, 

મલંગદેવ: ભુલજીભાઇ મુંગલ્યાભાઇ ગામીત 1035મતો, 

માંડળ: કુસુમબેન લક્ષ્મણભાઇ ગામીત 522મતો, 

મેઢસીંગી: જયેશભાઈ લક્ષ્મણભાઈ ગામીત 399મતો, 

મોટા બંધારપાડા: સ્નેહલતાબેન ઇસરીયાભાઇ ચૌધરી 692મતો, 

મોટાતારપાડા: સુમિત્રાબેન માનસિંગભાઈ ગામીત 550મતો, 

મોટી ખેરવાણ: રણજીતભાઇ છીતીયાભાઇ ગામીત 883મતો, 

રાણીઆંબા : હેમલતાબેન શંકરભાઇ ઢોડિયા 913મતો, 

લીંબી: સુદાબેન રમણભાઈ ગામીત 1233મતો, 

વડપાડા પ્ર ઉમરદા: સુમિત્રાબેન રણછોડભાઇ કોકણી 348મતો, 

વડપાડા પ્ર ટોકરવા: અનિલભાઈ રાયસીંગભાઈ ગામીત 690મતો, 

વાઘનેરા : આનંદીબેન વિનોદભાઈ ચૌધરી 394મતો, 

વાજપુર: મીરાબેન મગનભાઈ વસાવા 669મતો 

વાઝરડા: જશુબેન ગોમાભાઈ ગામીત 812 મતો, 

વાડી ભેંસરોટ: પન્નાબેન અલ્પેશભાઇ ગામીત 551મતો, 

વેલઝર: અંબુભાઈ દેવસિંગભાઈ ચૌધરી 162 મતો, 

વૈકુર : વિજયભાઇ રૂપસીંગભાઇ ચૌધરી 354 મતો, 

શ્રાવણીયા : રાયસિંગભાઈ શિવાજીભાઈ ગામીત 1374 મતો, 

સાદડકુવા: સાદકભાઇ ચીમનભાઇ ગામીત 691મતો, 

સાદડવેલ: અજીતભાઈ સુરજીભાઈ ગામીત 672મતો, 

સાદડુન: અશ્વિનભાઇ મીરાજીભાઇ ગામીત 558 મતો, 

સીંગપુર જુથ : સંગીતાબેન વિક્રમભાઇ ગામીત 950 મતો, 

સીસોર: પ્રમિતાબેન જીતેંદ્રભાઇ ચૌધરી 659મતો, 

હિરાવાડી : ભગુભાઇ સરાદીયાભાઇ ગામીત 611 મતો, 

મોંધવાણ : સુનિલભાઈ લવજીભાઈ ગામીત 782મતો, 

દુમદા: રમીલાબેન વીરજીભાઇ ગામીત બીન હરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है