ક્રાઈમ

ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી

ભરૂચ જીલ્લામાં ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ:

પોલીસ મહાનિરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા, વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા નાયબ પોલીસ અધિશ્રી ચિરાગ દેસાઇ સાહેબનાઓએ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એન.કરમટીયા ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે ગુ.ર.નં-પાર્ટ એ-૧૧૧૯૯૦૨૧૨૧૦૧૬ર ૨૦૨૧ ૪૫૪ ૪૫૭ ૩૮૦ ૧૧૪ મુજબના કામે અંકલેશ્વર જી.આઇ.ડી સી જેની ફેબ્રિક્સ કંપનીમાંથી સી આઇ કાસ્ટ મટીરીયલ ૨૦૦૦ કિ.ગ્રા કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની ચોરી થયેલ જે ગુનો શોધી કાઢી ત્રણ આરોપીઓ પકડી ગુનામાં ગયેલ મુદામાલ રિકવરી કરી આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી.

(૧) વિનોદ ઉર્ફે દિલ્લી S/o તારકેશ્વર ઠાકુર ઉ.વ.૨૮ રહેવાસી, ગામ.જીતાલી, નવીનગરી, તા.અંકલેશ્વર, જી.ભરૂચ મુળ રહેવાસી, સાદરા સલેમપુર જુની દિલ્હી જી.ગાજીયાબાદ (યુ.પી)

(ર) મોહમંદ અલ્તાફ ઉર્ફે સલમાને S/o મોહમંદ શકિલ કુરેશી ઉ.વ.૨૨ રહે, પદમાવતીનગર, મારવાડીની રૂમમાં, રાજપીપડા રોડ, સારંગપુર, તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. મુનીપુર્વ પો.થાના રાનીગંજ જી.પ્રતાપગઢ (યુ.પી)

(૩) વિકાશ ઉર્ફે ટેની S/o ચુનાલાલ કુશ્વાહ ઉ.વ.૨૦ રહેવાસી, સોનમ સોસાયટીમાં ભાડાના મકાનમાં, રાજપીપળારોડ, સારંગપુર, તા.અંકલેશ્વર, જી.ભરૂચ મુળ રહેવાસી કંઠેરપુર પો. સકરમા તા.બિલ્લોર જી. કાનપુર (યુ.પી)

આરોપીનો ગુનાહિત ઇતિહાસ (૧) વિનોદ ઉર્ફે દિલ્લી S/o તારકેશ્વર ઠાકુર ઉ.વ.૨૮ રહેવાસી, ગામ જીતાલી, નવીનગરી, તા.અંકલેશ્વર, જી.ભરૂચ મુળ રહેવાસી, સાદરા સલેમપુર જુની દિલ્હી જી.ગાજીયાબાદ (યુ.પી)

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે (૧) ગુ.ર ને- |-૫કા૨૦૧૪ ઇ.પી.કો કલમ ૩૮૦ ૧૧૪ તથા (૨) ગુ.ર ને- I-૧૦૪/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૭ ૩૮૦ તથા (૩) ગુ.ર નં- I-૭૪/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૭ ૩૮૦ ૧૧૪ (૨) અ.હે.કો. પ્રવિણભાઇ ડાહ્યાભાઇ

સફળ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

(૧) અ.હે.કો.વિજયભાઇ શામળભાઈ

(૩) Asi સઇદ એહમદ નિશાર એહમદ

(૪) પો.કો દિપકભાઇ મોહનભાઇ અંકલેશ્વર GIDC પો.સ્ટે.નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है