BIS

  • બિઝનેસPhoto of ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાડર્ડ (બીઆઇએસ) સર્ટિફાઇડ લોકર્સ સાથે ખુશહાલીને સુરક્ષિત કરે છે:

    ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાડર્ડ (બીઆઇએસ) સર્ટિફાઇડ લોકર્સ સાથે ખુશહાલીને સુરક્ષિત કરે છે:

    શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ : ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાડર્ડ (બીઆઇએસ) સર્ટિફાઇડ લોકર્સ સાથે ખુશહાલીને સુરક્ષિત કરે છે:     ગોદરેજ એન્ડ બોયસીનો અગ્રેસર વિભાગ ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ આગામી નાણાંકીય વર્ષ માટે રૂ.1,200 કરોડની આવકના મહત્ત્વાકાંક્ષી અંદાજને રજૂ કરતા ગર્વ અનુભવે છે. ક્ષેત્રમાં અતુલનીય ગુણવત્તા અને નેતૃત્ત્વ જાળવી રાખવાના તેમના અથાક પ્રયત્નમાં બ્રાન્ડ એ ઘોષણા કરતા ગર્વ અનુભવે છે કે તે પોતાની અસંખ્ય સિક્યોરિટી પ્રોડક્ટ્સ માટે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ (BIS) સર્ટિફિકેશન ધરાવે છે.  ગોદરેજ સિક્યુરિટી સોલ્યુશન્સના પ્રેસિડન્ટ અને બિઝનેસ વડા પુષ્કર ગોખલેએ BIS સર્ટિફિકેશનની અગત્યતા પર એમ કહીને ભાર મુક્યો હતો કે “BIS સર્ટિફિકેશન માર્કેટમાં પ્રોડક્ટ ગુણવત્તા અને વિશ્વસનીયતાનો સૌથી ઊંચા માપદંડની ગરજ સારે છે અને કડક ધોરણોને અનુસરે છે કેમ કે તે સર્ટિફિકેશન માટે આવશ્યક છે. ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ ખાતે અમારા લોકર્સ BIS સર્ટિફાઇડ છે આમ અમારા પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તા ધોરણોની છે તેની ખાતરી આપે છે. આ સર્ટિફિકેશન એ બાબતની પણ ખાતરી રાખે છે કે અમારા ગ્રાહકોને તેઓ જેવી આશા રાખે છે અને પાત્રતા ધરાવે છે તેવી અસલ ગુણવત્તા સિવાય અન્ય કંઇ મેળવતા નથી. અમે ગુણવત્તા માપંદડો અને સ્ટ્રીમલાઇન્ડ પ્રક્રિયા પર અમારી જાત પર ગર્વ ધરાવતા સાતત્યતા ધરાવતા વિશ્વસનીય સપ્લાયર્સ સાથે સહયોગ કરીએ છીએ. પ્રવર્તમાન ધોરણોને પરિપૂર્ણ કરવા ઉપરાંત, અમે નવા ધોરણોની હિમાયત કરીને નવીનતા અને સલામતીને વેગ આપીએ છીએ. આ વિભાજિત માર્કેટમાં અમારા BIS સર્ટિફિકેશન વિશ્વાસની દીવાદાંડી સમાન છે જે સૌથી ઊંચી ગુણવત્તાવાળી પ્રોડક્ટની બાંયધરી આપે છે. “  ગોદરેટ સિક્યોરિટી સોલ્યુશન્સની BIS-ચિન્હીત પ્રોડક્ટ્સ મુખ્યત્વે BFSI સમુદાયમાં ઊંચુ વેચાણ ધરાવે છે, તેની સાથે જ્વેલરી ક્ષેત્રે પણ નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. આશરે 90% જેટલી BIS ચિન્હીત પ્રોડક્ટ્સ સમગ્ર BFSI ક્ષેત્રમાં વેચાય છે, જે બેન્કિંગ અને ઓપરેશન્સ માટે આવશ્યક સલામતી અને ગુણવત્તાના આકરા ધોરણો પર ભાર મુકે છે. જ્વેલર્સ પણ BIS સર્ટિફાકિડ પ્રોડક્ટ્સ પર નોંધપાત્ર નિર્ભરતા દર્શાવે છે, જે માર્કેટમાં 35%ની આસપાસ હિસ્સો ધરાવે છે. આ બાબત દર્શાવે છે કે જ્વેલરી ઉદ્યોગમાં સર્ટિફાઇડ માલની સતર્કતા અને પસંદગીમાં વધારો થઇ રહ્યો છે, જે વિશ્વાસ અને ગુણવત્તા ખાતરીની અગત્યતા પર ભાર મુકે છે.  ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ BIS સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ સાથે પોતાને જાતને અલગ પાડે છે, તેમાં બેન્કો, જ્વેલરી લોકર્સ અને વોલ્ટ્સ જેવી સંસ્થાકિય ઓફરિંગ્સનો સમાવેશ થાય છે. નવા ધોરણોની રચના કરવામાં સક્રિય રીતે સામેલ આ બ્રાડ તેમની પ્રોડક્ટ્સ શ્રેષ્ઠતાની દ્રષ્ટિએ અગ્રેસર રહે તેની ખાતરી રાખે છે. BIS અને હિસ્સાધારકો સાથે સહયોગમાં પ્રતિબદ્ધ, ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સ સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ તરફની જાગૃત્તિ અને સ્વીકાર્યતાને આગળ ધપાવે છે. વર્ષ માટેની રૂ.1,200 કરોડની અંદાજિત આવક સાથે કંપની ગુણવત્તા અને સુરક્ષાના સૌથી ઊંચા ધોરણોને ટકાવી રાખવાનું સતત રાખે છે.  બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ભારતમાં ગુણવત્તા અને વિશ્વસનીયતા માટેના એક માપદંડ તરીકેની ગરજ સારે છે, જે કડર ગુણવત્તા નિયમોને વળગી રહેવાની ખાતરી આપે છે. તેના સર્ટિફિકેશન ગ્રાહકો માટે વિશ્વાસ અને બાંયધરી દર્શાવે છે, તેમને ચડીયાતી ગુણવત્તા વાળી પ્રોડક્ટ્સ અને સલામતી તરફે માર્ગદર્શન આપે છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન ગોદરેજ સિક્યોરિટી સોલ્યુશન્સની સિક્યોરિટી ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટેની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે અને પોતાના ગ્રાહકો માટે મહત્તમ સંતોષ અને સલામતીની ખાતરી કરે છે.

    Read More »
  • રાષ્ટ્રીયPhoto of ભારતીય માનક બ્યૂરો અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી: 

    ભારતીય માનક બ્યૂરો અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી: 

    શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ ભારતીય માનક બ્યૂરો અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી:  ગાંધીનગર: ભારતીય માનક…

    Read More »
  • રાષ્ટ્રીયPhoto of કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ- BIS દ્વારા સુરત ખાતે માનક દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો:

    કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ- BIS દ્વારા સુરત ખાતે માનક દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો:

    શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  24×7 વેબ પોર્ટલ કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ- BIS…

    Read More »
  • વિશેષ મુલાકાતPhoto of બીઆઈએસ, અમદાવાદ દ્વારા ‘યોગ કેન્દ્રો-સેવા આવશ્યકતાઓ’ પર પારૂલ યુનિવર્સિટીના સહયોગથી માનક મંથનનું આયોજન: 

    બીઆઈએસ, અમદાવાદ દ્વારા ‘યોગ કેન્દ્રો-સેવા આવશ્યકતાઓ’ પર પારૂલ યુનિવર્સિટીના સહયોગથી માનક મંથનનું આયોજન: 

    શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  બીઆઈએસ, અમદાવાદ દ્વારા ‘યોગ કેન્દ્રો-સેવા આવશ્યકતાઓ’ પર પારૂલ યુનિવર્સિટીના સહયોગથી માનક મંથનનું આયોજન: …

    Read More »
  • રાષ્ટ્રીયPhoto of ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય દ્વારા BISનો 76મો સ્થાપના દિવસ ઉજવાયો:

    ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય દ્વારા BISનો 76મો સ્થાપના દિવસ ઉજવાયો:

    શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  સુરત ફતેહ બેલીમ  ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય દ્વારા BISનો 76મો સ્થાપના દિવસ ઉજવાયો: સુરત: …

    Read More »
  • બિઝનેસPhoto of અગામી 1 લી જૂન 2022 થી ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કાનું અમલીકરણ:

    અગામી 1 લી જૂન 2022 થી ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કાનું અમલીકરણ:

    શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ  1 લી જૂન 2022 થી ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કાનું અમલીકરણ: 23 જૂન 2021 થી…

    Read More »
  • National newsPhoto of પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો:

    પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો:

    શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાના પ્રયાસરૂપે અને આ પ્રદેશના ખેડૂતોને મદદરૂપ થવા માટે, પ્રધાનમંત્રીશ્રી. નરેન્દ્ર મોદીજીએ ‘બનાસ…

    Read More »
Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है