ક્રાઈમદક્ષિણ ગુજરાત

નર્મદા જીલ્લાના કેવડીયા પો.સ્ટે. ખાતેથી ચોરી ગયેલ ટુ-વ્હીકલ સાથે ચોરને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 

નર્મદા જીલ્લાના કેવડીયા પો.સ્ટે. ખાતેથી ચોરી ગયેલ મોટર સાયકલ સાથે રીઢા ચોરને ઝડપી પાડતી ભરૂચ જીલ્લાની  નેત્રંગ પોલીસ:

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા VC નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.જી. ગોહીલ અંકલેશ્વર વિભાગ,અંકલેશ્વર નાઓએ આપેલ સુચના મુજબ નેત્રંગ ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મૌવા રોડ તરફ થી એક નંબર પ્લેટ વગરની કાળા કલરની હિરી કંપનીની સુપર પ્લેન્ડર મોટર સાયકલ આવતા સદર ગાડી રોડની સાઈડમાં ઉભી રાખી મો.સા.ચાલકને મો.સા.ના RTO રજીસ્ટ્રેશન અંગેના દસ્તાવેજો તથા આધાર પુરાવા કે બીલ માંગતા નહી  હોવાનું જણાવેલ અને ગલ્લા તલ્લા મારી ઉડાઉ જવાબ આપેલ અને કોઈ સંતોષ કારક હકિકત જણાવેલ નહી અને મો.સા. ચોરી અગર તો છળ કપટથી લાવેલ હોવાનું જણાઈ આવતા. મજકુર ઈસમ પાસેની નંબર પ્લેટ વગરની મો. સા. નો એજીન નંબર JAO6EHI9615551 તથા ચેસીસ નંબર જોતા MILIAR16099615138 નો જણાય આવેલ. સદર મો.સા.ના એજીન નંબર તથા ચેચીસ નંબર આધારે પોકેટકોપ મોબાઈલમાં સર્ચ મારતા સદર મો.સા.નો RTO રજીસ્ટ્રેશન નંબર GJ-22-1-3473 નો જણાયેલ અને સદર મો.સા. નર્મદા જીલ્લાના કેવડીયા પો.સ્ટે. ગુ.ર.ન, ૧૧૮૨૩૦૫૪૨૦૦ર ૨૭/ર૦ર૦ ઈપીકો કલમ ૩૭૯ મુજબ નોચોરીનો ગુનો દાખલ થયેલ હોય આરોપીને CRPC કલમ ૪૧(૧) ડી, મુજબ હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(પકડાયેલ આરોપી)

રાજેશભાઇ ઉર્ફે રાજુ સુકલભાઈ મકનભાઈ વસાવા ઉવ.૩૫ રહે.આંજોલી, નવવસાહત ફળીયુ તા.નેત્રંગ જી.ભરૂચ

# શોધી કાઢેલ ગુનો:

કેવડીયા પો.સ્ટે.ગુ.ર.ન. ૧૧૮૨૩૦૧ ૪ર૦૦૨ ૨૭/ ર૦ર૦ ઈપીકો કલમ ૩૭૯ કબ્જે  કરવામાં આવેલ મો.સા. GJ-22-M-3473. Aoet eine JAO6EHJ9GI5551 aelaA İ4R idl-MBLJAR16019G15138 આરોપીનો ગુનાહીત ઈતિહાસ gikau e, ɔL3. ol- 1 OSC/ 20OC IPC કલમ- ૪૫૪,૪૫૭,૩ ૮૦,૧૧૪.

સદર કામગીરી પો.સ.ઈ. એન. જી.પાંચાણી તથા અ.હે.કો વિજયસિંહ કાનાભાઇ બ.નં-૧૦૮૨ તથા પો.કો. જીગ્નેશભાઇ જશવતભાઈ બ.નં-૧૦૩૮ તથા પો.કો. અજીતભાઇ માંગાભાઇ બ.નં-૧૪૮૨ ના ઓ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है