તાપી જીલ્લાનાં મોરંબા ગામનું પરિવાર દેવમોગરા માતાનાં દર્શન કરવા ગયું હતું, આજે દર્શન કરી પરત ફરતા અક્કલકુવાનાં કુમ્ભાટખણી ફાટા નજીક બોલેરો ગાડીને અકસ્માત નડ્યો, બે લોકો ઘટના સ્થળે પામ્યા મૃત્યુ, અકસ્માતમાં ગણેશભાઈ વસાવા રેહ. મોરંબા (ખાલસાપાડા) તા.કુકરમુંડા ઉ.વ..આશરે, ૪૫ અને તેમની દીકરી રીનાકુમારી ગણેશભાઈ વસાવા ઉમર: ૭ વર્ષનાં ઓનું ઘટનાં સ્થળે જ મૃત્યુ થવા પામ્યું હતું, અને ગાડીમાં સવાર ૧૨ જણા માંથી ઘણાં ઈજાગ્રસ્ત થયા હતા, તમામ ઘાયલોને નંદુરબાર ખાતેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, સમગ્ર ઘટનાંથી ગામમાં માતમ, તાપી જીલ્લામાં આ બીજી અકસ્માતની ઘટના બનતાં તંત્ર થયું દોડતું,
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles

ડાંગ જિલ્લાના યુવા પર્વતારોહક શ્રી ભોવાન રાઠોડને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રશસ્તિ પત્ર એનાયત કર્યો:
July 3, 2025

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA) અંતર્ગત વઘઇ પ્રાથમિક શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો:
July 2, 2025
Check Also
Close
-
ડાંગનાં ગડદ ગામે વીજ કરંટથી બે ના મોત:
June 27, 2025