મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સ્મૃતિ દિવસ-૨૦૨૬ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સ્મૃતિ દિવસ-૨૦૨૬ કાર્યક્રમ યોજાયો:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે પોલીસ સેવા દરમિયાન શહીદ થયેલા વીર જવાનોની સ્મૃતિમાં આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીત, જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ સહિતના પોલીસ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં “પોલીસ સ્મૃતિ દિવસ-૨૦૨૬” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશની સુરક્ષા અને ફરજના પાલન દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ પોલીસ જવાનોના શોર્ય, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાને સ્મરણ કરી ઉપસ્થિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है