બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મદદની કીટ વિતરણ કરાઈ!

આદિવાસી વિસ્તારનાં છેવાડાના ગામમાં પહોંચ્યા સમીમભાઈ અનાજ તથા જીવનજરૂરી ચીજવસ્તુના વિતરણ માટે:

શ્રોત: ગ્રામીણ ટુડે, ડાંગ બ્યુરો ચીફ

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કહેરમાં મદદનાં ભાગરૂપ  અનાજની કીટ વિતરણ કરવામાં આવી, આદિવાસી વિસ્તારનાં છેવાડાના ગામમાં પહોંચ્યા અનાજ તથા જીવનજરૂરી ચીજવસ્તુના વિતરણ કરવા માંટે આહવા ખાતેની તાજ બેકરીના માલિક સમીમભાઈ પ્રાપ્ત માહિતી અનુસાર ગામમાં દરેક ઘર દીઠ 10કીલો ચોખા અને 5કીલો લોટની જેવી અનેક જીવન જરૂરીયાતની વસ્તુઓ કરી વિતરણ: કોરોના વાયરસનો ફેલાવો રોકી શકીએ માટે લોક ડાઉન વચ્ચે ધંધો રોજગારી મળવાનું બંધ છે,તેવાં કપરાં કાળમાં આહવા ખાતેની તાજ બેકરીના માલિક સમીમભાઈ આવ્યા સુબીર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી લોકોની મદદે,  આ કપરાં સમયમાં અનેક સેવા આપનાર લોકો, સંસ્થાઓ મદદ કરવા સામે આવી છે, પરંતુ આ છેવાડાના ગામમાં હજું કંઈ પણ મદદ પહોંચી નથી તેવા સંજોગોમાં લોકો તથાં સમાજનાં વડીલોએ સમીમભાઈ તથાં પરિવારનો મદદગાર બન્યા બદલ માન્યો આભાર;

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है