બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

ગણતરીના કલાકોમાં બે અગલ-અલગ ચોરીના ગુનાઓનાં આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી વેડચ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 

ભરૂચ જીલ્લામાં ગણતરીના કલાકોમાં બે અગલ – અલગ ચોરીના ગુનાઓનાં આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી વેડચ પોલીસ:

ભરૂચ : પોલીસ મહાનિરીક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.જી.ગોહીલ જંબુસર , વિભાગ જંબુસર નાઓએ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી વેડચ પો.સ્ટ ગુ.ર.ને ૧૧૧૯૯૮૫૧૨૦૦૩૭૭/૨૦૨૦ ઈ.પી.કો કલમ -૪૫૭ , ૩૭૯ , ૩૮૦ મુજબ તથા વેડચ પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૯૦૫૧ ૨૦૦૩૮૮/૨૦૨૦ ઈ.પી.કો કલમ -૩૮૦,૪૫૪ મુજબનાં ચોરીના ગુના નોંધાયેલ હોય જેથી વેડચ પોલીસ દ્વારા તાત્કાલીક જરૂરી CCTV ફુટેજ મેળવી ચોવીસ કલાકમાં બંન્ને અલગ – અલગ ચોરીના ગુનાઓના આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ તથા રીકવર કરેલ મુદામાલ : –

વેડચ પો.સ્ટે ગુ . ૨ , ને ૧૧૧૯૯૦૫ ૧૨૦૦૩૫૭૭૪ ૨૦ ૨૦ ઈ પી કો કલમ -૪૫૭ , ૩૭૯ , ૩૮૦ પકડાયેલ આરોપીના નામો –

( ૧ ) મુકેશભાઈ ઉર્ફે બંટો ચંદુભાઈ ગરાસીયા 

( ૨ ) ભગવાનભાઈ છોટાભાઈ પઢિયાર 

( ૩ ) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ત્રણેય રહે . કારેલી , તા.જંબુસર , જી – ભરૂચ રીકવર કરેલ મુદામાલ = એક કોરવ્હિલ ગાડી 6.00 – HD – 8134 તથા રોકડ રૂપિયા ૧૫,૦૦૦ / – તથા એક સોનાની ચેન તથા એક સોનાની વીંટી મળી કુલ્લે મૃદાલામ કિંમત રૂ .૩,૩૦,૦૦૦ / કે વેડચ પો સ્ટે ગુ.ર.ને ૧૧ ૧૯૯૦૫ ૧૨૦૦૩૮૮/૨૦૨૦ ઈ . પી . કો કલમ -૩ ૮૦,૪૫૪ પકડાયેલ આરોપીનું નામ ) અશોકભાઈ નટવરસિંહ રણા રહે છીદ્રા તા – જંબુસર જી.ભરૂચ રીકવર કરેલ મુદામાલ – એક ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ કિંમત રૂ .૫૦૦૦ / સદર કામગીરી વેડચ પોલીસ સ્ટાફ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है