રાજનીતિ

ગુજરાત યુવક કોંગ્રેસ યુથ પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટ નાં સ્ટેટ કોર્ડિનેટર તરીકે જુનેદ પટેલ અને આચલ શાહની કરાઈ નિમણૂંક:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ગુજરાત યુવક કોંગ્રેસ યુથ પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટનાં સ્ટેટ કોર્ડિનેટર તરીકે જુનેદ પટેલ અને આચલ શાહની કરાઈ નિમણૂંક:

તારીખ ૨૫/૦૭/૨૦૨૨ નાં ભારતીય યુવા કોંગ્રેસ યુથ પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટ ના નેશનલ ચેરમેન વિકાશ યાદવ દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસ યુથ પોલિસી અને રીરાર્ચ ડિપાર્ટમેન્ટ ના સ્ટેટ કોર્ડિનેટર તરીકે  ની  નીમણૂંક 

જેમાં ભારતીય યુથ કોંગ્રેસ યુથ પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટ ના નેશનલ કોર્ડીનેટર મુહંમદ તબરેજ, ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા, ગુજરાત યુથ કોંગ્રેસના ચેરમેન પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટ પંકજ હિંદરાજ દ્વારા નવનિયુકત્ત સ્ટેટ કોર્ડિનેટર જુનેદ પટેલ તેમજ આચલ શાહ ને અભિનંદન સહ સુભેચ્છાઓ પાઠવવામાં આવી.

ગુજરાત યુથ કોંગ્રેસ યુથ પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટ ના સ્ટેટ કોર્ડિનેટર તરીકે જુનેદ પટેલ અને આચલ શાહ ની નિયુક્ત કર્યા જે બદલ તેમના દ્વારા સોનિયા ગાંધી જી, રાહુલ ગાંધી જી, પ્રિયંકા ગાંધી જી, શ્રીનિવાસ બિવિજી, ક્રિષ્ના અલ્લવરું જી અને પ્રદેશ નાં તમામ હોદ્દેદારો નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है