વિશેષ મુલાકાત

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીની લીધી શુભેચ્છા મુલાકાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા

ઉમરપાડા તાલુકા આમ  આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીને શુભેચ્છા પાઠવી;

ઉમરપાડા તાલુકાનાં આમ આદમી પાર્ટી સંગઠનના હોદ્દેદારોએ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારીની મુલાકાત લઇને  શુભેચ્છાઓ  પાઠવી હતી. સુરત જિલ્લાનાં ઉમરપાડા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે રવિન્દ્રસિંહ સોલંકીની નિમણૂક થતા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગૌરાંગભાઈ વસાવા, ઉપપ્રમુખ રણજીત વસાવા, યુવા પ્રમુખ બિપીનભાઈ વસાવા, મહામંત્રી ભરત ભાઇ વસાવા, મહામંત્રી દિપકભાઈ વસાવા, મહામંત્રી જીતેશભાઈ વસાવા, સંગઠન મંત્રી રાકેશભાઈ વસાવા, RTI અને લીગલ સેલના પ્રમુખ હરેશભાઈ વસાવા સહિત આપ પાર્ટી કાર્યકરોએ  પુષ્પગુચ્છ આપી નવા તાલુકા વિકાસ અધિકારીની શુભકામનાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है