શિક્ષણ-કેરિયર

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સાગબારા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, 

ITI માં અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા તા.૨૦ મી જુલાઇ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે;

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા પ્રવેશ-૨૦૨૧ ના વર્ષમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે તા.૦૩/૦૭/૨૦૨૧ થી ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ થયેલ છે. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૦૭/૨૦૨૧ છે. વધુ માહિતી માટે સાગબારાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી રૂબરૂ મુલાકાત લઇ શકાશે, અથવા www.itiadmission.gujarat.gov.in વેબ સાઇટ ઉપર જોઇ શકાય છે તેમ, સાગબારાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી તરફથી જણાવાયું છે.

                             

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है