શિક્ષણ-કેરિયર

માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૨ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત 

માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ ૨૦૨૨ યોજાયો:

વ્યારા: તા ૦૩/૦૯/૨૦૨૨ ને શનિવારના રોજ “મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ, જિલ્લો તાપી” ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ કેમ્પ – ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ કંપનીઓ રૂબરૂ હાજર રહી હતી તથા એક કંપની ઓનલાઈન હાજર રહી હતી. આ કાર્યક્રમમાં ૯૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.  તેમાંથી ૨૬ વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યુ આપ્યા હતા અને ૨૬ માંથી ૨૬ વિદ્યાર્થીઓ નોકરીઓ માટે પસંદ થતાં તેઓને કંપનીઓ દ્વારા જોબ ઓફર લેટર અપાનાર છે. આમ,”મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ, જિલ્લો તાપી” માં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનનું ૧૦૦% જોબ પ્લેસમેન્ટ થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है