દક્ષિણ ગુજરાત

વ્યારા, સોનગઢ અને નિઝર ખાતે દિવ્યાંગો માટે કૃત્રિમ અંગોનો એસેસમેન્ટ કેમ્પ યોજાશે : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત 

તા.૫મીએ સુરતના બારડોલી, તા. ૬ઠ્ઠીએ પલસાણા, તારીખ ૭,૮ અને ૯ સપ્ટેમ્બર ના રોજ  તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ અને નિઝર ખાતે દિવ્યાંગો માટે કૃત્રિમ અંગોનો એસેસમેન્ટ કેમ્પ યોજાશે : 

તા.૫મીએ સુરત જિલ્લાના બારડોલી, તા.૬ઠ્ઠીએ પલસાણા ખાતે, તા.૭મીએ વ્યારા ખાતે વ્યારા નગર અને તાલુકાના લાભાર્થીઓ, વાલોડ અને ડોલવણ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે, તા.૮મીએ સોનગઢ ખાતે સોનગઢ નગર અને તાલુકો, ઉચ્છલ તાલુકાના અને તા.૯મીએ તાપી જિલ્લાના નિઝર ખાતે કુકરમુંડા અને નિઝર તાલુકાના દિવ્યાંગજનો કૃત્રિમ અંગોનો એસેસમેન્ટ કેમ્પ યોજાશે. બારડોલીની મૂકબધિર બાળકોની સ્કૂલ ખાતે કેમ્પ યોજાશે, જેમાં બારડોલી નગર, બારડોલી અને મહુવા તાલુકાના દિવ્યાંગજનો લાભ લઈ શકશે, જ્યારે પલસાણા ખાતે પલસાણા અને ચોર્યાસી તાલુકો, સચિન અને કડોદરાના દિવ્યાંગો લાભ લઈ શકશે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है