
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં T.R.B ભરતીનું પરિણામ જાહેર:
૩૨૦માંથી કુલ ૫૪ T.R.B જવાનોમાં ૧૮ મહિલા અને ૩૬ પુરુષ ઉમેદવારોની પસંદગી:
દિનકર બંગાળ, વઘઈ: તારીખ ૦૭ માર્ચ ૨૦૨૬ ના રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ તાપી-વ્યારા ખાતે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તાપી-વ્યારા મારફતે ૫૪ T.R.B. ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૫૪ T.R.B. માં ૧૮ મહિલાઓ તથા ૩૬ પુરૂષોની ભરતી કરવાની થતી હોઇ, આ ૫૪ T.R.B. ની જગ્યા માટે આશરે ૩૨૦ ઉમેદવારો (મહિલા-પુરૂષો) એ ભાગ લીધો હતો. આ ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલ પુરૂષો તથા મહિલાઓનું મેરીટ મુજબ પસંદગી લીસ્ટ તથા વેઇટીંગ લીસ્ટ નીચે મુજબ છે.
ડાંગ જિલ્લાની TRB ભરતી પ્રક્રિયામાં પસંદગી થનાર મહિલા ઉમેદવારોની યાદી જેમા રેંક નંબર અને ઉમેદવારનું નામ, ૧.ગાયકવાડ ઊર્મિલાબેન પ્રકાશભાઈ, ૨.રમીલાબેન નવીનભાઈ વાડુ, ૩. પવાર કલ્પનાબેન તુકારામભાઈ, ૪. પવાર દિપ્તીબેન વિપુલભાઈ, ૫. જાદવ દર્શનાબેન કાળુભાઈ, ૬. ગાઉન્ડા શીતલબેન હીરાજભાઈ, ૭. પવાર શર્મીલાબેન હિરાજભાઈ, ૮. વાઘમારે હશીનાબેન સુરેશભાઇ, ૯. ચૌર્યા શીલાબેન ગુલાબભાઈ, ૧૦. ગામીત પ્રતિમાબેન પીંકલભાઇ. ૧૧. પવાર પ્રિયંકાબેન ગનુભાઈ, ૧૨. અરુણાબેન વિનોદભાઈ ગાવિત, ૧૩. ગામીત ટીંકલબેન ઇશ્વરભાઇ, ૧૪. ગામીત નીતીક્ષાબેન રાજેશભાઈ, ૧૫. રંજનબેન ચિતુંભાઇ ભોયે, ૧૬. પાયલબેન ગનુભાઈ પવાર, ૧૭. સીરસાટ રાધાબેન સુભાષભાઈ, ૧૮. ગામિત પ્રિયાબેન ગમનભાઈ, તેમજ વેઇટિંગ લિસ્ટમાં ૧૯. જાદવ મોહિનીબેન સોમનાથભાઈ, ૨૦. આહીર સ્વાતીબેન, ૨૧.સોનલબેન રાજેશભાઈ, ૨૨. પવાર મહિમાબેન દીપકભાઈ, ૨૩.નિંબારે રોશનીબેન જયવંતભાઈ, ૨૪.માહેવર્યા સુસ્મિતાબેન રમેશભાઈ, ૨૫. ચૌધરી સંજનાબેન કાશીરામભાઈ, ૨૬. ભોયે અંજનાબેન અજીતભાઈ, ૨૭. દીવા દર્શનાબેન સયુભાઈ પસંદગી પામેલ છે.
ડાંગ જિલ્લાની T.R.B ભરતી પ્રક્રિયામાં પસંદગી પામનાર પુરૂષ ઉમેદવારોની યાદી જેમા રેંક નંબર અને ઉમેદવારનું નામ, ૧. ચૌધરી કૃણાલભાઈ મદનભાઇ, ૨. ગાવિત મેહુલભાઈ શંકરભાઈ, ૩. પાલવે રોહિતભાઈ લક્ષ્મણભાઈ, ૪.ઝાટીયા સંજીવભાઈ છગનભાઈ, ૫. રાઉત પવનભાઈ મગનભાઇ, ૬. ચોર્યા નીતિનભાઈ પાંડુભાઇ, ૭. વૈભવભાઈ લક્ષ્મણભાઈ ભોયે, ૮. જાદવ નવીનભાઈ સુરેશભાઈ, ૯. વળવી વિશાલભાઈ દિલીપભાઈ, ૧૦. બિરારી મેહુલ ભરતભાઈ, ૧૧. ઠાકરે અશોકભાઈ પંડરભાઈ, ૧૨. સંજયભાઈ સાહુરામભાઈ ભોયે, ૧૩. બાર્યા ચેતનભાઇ સુભાનભાઈ, ૧૪. વાઘેરા વિનોદભાઇ લક્ષ્મણભાઇ, ૧૫. ગાયકવાડ રાજુભાઈ સુરેશભાઇ, ૧૬. ધુમ દિવ્યેશભાઈ કિશનભાઇ, ૧૭. વાની તનજીલભાઈ ગુલાબભાઈ, ૧૮.માળવી પરેશભાઈ વજીયાભાઈ, ૧૯. દેશમુખ અજયભાઈ સીતારામ ભાઈ, ૨૦.વાની જુમ્માભાઈ અહમદભાઈ, ૨૧. બહેરમ મહેશભાઈ મનાભાઈ, ૨૨. ગણેશભાઈ પાંડુભાઇ ઠાકરે, ૨૩. મૂડકર કપિલભાઈ રાજેશભાઈ, ૨૪. ભોયે નરેશભાઈ પોપટભાઇ, ૨૫.ચોર્યા વિપુલભાઈ કાંતિલાલભાઈ, ૨૬. વાઘમારે સંતોષભાઈ મંગળભાઈ, ૨૭. ચૌધરી શંકરભાઈ મોતીરામભાઈ, ૨૮. ભાવેશભાઈ રાજીરામાભાઇ પાડવી, ૨૯. ગાવિત ગુલાબભાઈ સોમાભાઇ, ૩૦. ગાવિત વીજેશભાઈ કાશીરામભાઈ, ૩૧. ચોર્યા વલ્લભભાઈ સુબનભાઈ, ૩૨. પવાર પ્રદીપભાઈ મુકજભાઈ, ૩૩. ભોયે કિરણભાઈ મંગુભાઈ, ૩૪.રાઉત ઉમેશભાઈ સોમાભાઈ, ૩૫. ઠેંગર વિક્રમભાઈ વિજયભાઈ, ૩૬. ગાવિત નરેન્દ્રભાઇ હરેશભાઈ તેમજ વેઇટિંગ લિસ્ટમાં ૩૭. માહલા કમલેશભાઈ સુભાષભાઈ, ૩૮. વળવી રસિકભાઈ વાળલભાઈ, ૩૯. મનોજકુમાર ગંગારામભાઈ ગાયકવાડ, ૪૦. મહેશભાઈ પાંડુભાઇ વાઘ, ૪૧. બારે અમિતભાઈ સુનિલભાઈ, ૪૨. પવાર સતિષભાઇ વાધ્યાભાઈ, ૪૩. પવાર કાલિદાસભાઈ રાજુભાઈ, ૪૪. વળવી સાહિલભાઈ વાળલભાઈ, ૪૫. બાગુલ અવિનાશભાઈ સખારામભાઇ, ૪૬.ગાવિત ચિરાગભાઈ ગુલાભાઈ, ૪૭. પવાર એંજલભાઈ રાજેશભાઈ, ૪૮. નાયક ફરહાનભાઈ રફીફભાઈ, ૪૯. રેંજડ શિવમભાઈ સુરેશભાઈ, ૫૦. સાબળે દિવ્યેશભાઈ મોહનભાઈ, ૫૧. વાઘમારે સંજયભાઈ કાશીરામભાઈ, ૫૨. વિપુલભાઈ હરિરામભાઈ ગળવી, ૫૩. રમેશભાઈ પાડુંભાઈ રાઠોડ, ૫૪. ગાંગોડા ગુલાબભાઈ જયુભાઈ ની પસંદગી પામેલ છે.
ઉપરોક્ત પસંદગી પામેલ તેમજ વેઇટીંગમાં રહેલા તમામ ઉમેદવારોએ તા.૧૨,૧૩ તથા ૧૪/૦૩/૨૦૨૬ સુધી તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ અને ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપીની એક નકલ પોલીસ અધિક્ષકની કચેરી ડાંગ-આહવા ખાતે કબૂ ટેબલ ઉપર ચેક કરાવી લેવાં. અને તા.૧૫/૦૩/૨૦૨૬ થી તા.૩૦/૦૩/૨૦૨૬ સુધી સવારના ૭:૩૦ થી ૧૦:૩૦ તથા સાંજના ૧૬:૩૦ થી ૧૯:૩૦ સુધી ટ્રાફિક નિયમન અંગે ટ્રેનીંગ આપવામાં આવશે. આ ટ્રેનીંગ દરમ્યાન કોઇ ભથ્થુ આપવામાં આવશે નહી. આ ટ્રાફિક અંગેની ટ્રેનીંગમાં પસંદગી પામેલ તથા વેઇટીંગમાં રહેલ તમામ ઉમેદવારોએ હાજર રહી ટ્રેનીંગ લેવાની રહેશે તેમ ડાંગ જિલ્લા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જનેશ્વર નલવાયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



