Elaction
-
રાજનીતિ
ભાજપા સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિત:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિત: સમગ્ર ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની પસંદગી માટે…
Read More » -
રાષ્ટ્રીય
કર્મચારીઓ પોસ્ટર બેલેટથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી :
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ : વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ : ૧૨ જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
વાંસદા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચુંટણી 2021ના ઉમેદવારોનું પરિણામ જાહેર:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચુંટણી 2021ના ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું: …
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
તાપી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી અંતર્ગત તાલુકા પંચાયતના પરિણામો જાહેર કરાયા:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જીલ્લામાં લેવાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણી તાલુકા પંચાયતના પરિણામો જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસે 2…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
તાપી જિલ્લામાં આઠ મતગણતરી કેન્દ્રો ખાતે કાલે થનાર કાર્યક્રમ જાહેર કરાયો:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લામાં આઠ મતગણતરી કેન્દ્રો ખાતે સવારે ૯ વાગ્યાથી મતગણતરીની કામગીરી હાથ ધરાશે:…
Read More » -
દક્ષિણ ગુજરાત
તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, જિલ્લો ડાંગ:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૧, જિલ્લો ડાંગ: સમગ્ર ડાંગ જિલ્લામા નોંધાયું ૭૫ ટકાથી વધુ…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી-૨૦૨૧ નર્મદા જીલ્લો:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ ની મત ગણતરી અંતર્ગત. નર્મદા જીલ્લામાં …
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
વાંસદા તાલુકાનાં મતદારોએ કર્યુ ઉમેદવારોનું ભાવી વોટિંગ મશીનમાં સીલ:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત વાંસદા તાલુકા ના સ્થાનિક સ્વરાજની ચુંટણી માં મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરી.…
Read More » -
મારું ગામ મારાં ન્યુઝ
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય 2021ની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: સમગ્ર રાજ્યમાં એક માત્ર…
Read More » -
દક્ષિણ ગુજરાત
જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧:
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે નર્મદા…
Read More »