મારું ગામ મારાં ન્યુઝ

ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી/૨૦૨૧  તાલુકો ડોલવણમાં કોણ જીત્યું અને કેટલાં મતો મેળવ્યા? વાંચો વિશેષ અહેવાલ :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાલુકો ડોલવણ જિ.તાપી, ગ્રામ પંચાયતમાં વિજેતા ઘોષિત થયેલા સરપંચ ઉમેદવારનાં નામો અને મેળવેલ મતોની અધ્યતન માહિતી:

ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી/૨૦૨૧  તાલુકો ડોલવણ જિ.તાપી , ગ્રામ પંચાયતનુ નામ સહીત વિજેતા સરપંચ ઉમેદવારનાં અધ્યતન નામવલી સાથે મેળવેલ મતોની માહિતી પત્રક:

ગડત દિપીકાબેન હેમંતભાઈ ગામીત સ્ત્રી બેઠક 1431 મતો, 

બહેડારાયપુરા: નિલમકુમારી શૈલેષભાઇ પટેલ સ્ત્રી બેઠક 1200 મતો, 

ચુનાવાડી: છાયાબેન કૌશિકભાઈ ચૌધરી સ્ત્રીબેઠક 547 મતો, 

કરંજખેડ: મહેશભાઇ મનકુભાઇ કોંકણી પુરૂષબેઠક 949 મતો, 

કાકડવા: ધર્મેશભાઈ ભરતભાઇ ચૌધરી પુરૂષબેઠક 747 મતો, 

કુંભીયા: હિનાબેન સેજલભાઇ ચૌધરી સ્ત્રીબેઠક 397 મતો, 

અંતાપુર : સુરેખાબેન અર્જુનભાઇ ચૌધરી સ્ત્રીબેઠક 796 મતો, 

મંગળીયા : છોટુભાઇ વસાભાઇ ચૌધરી પુરૂષબેઠક 325 મતો, 

બેસનીયા : શાંતાબેન વિનોદભાઇ કોંકણી સ્ત્રી બેઠક 460 મતો, 

ઉમરવાવનજીક : મનિષભાઈ વિનોદભાઈ ચૌધરી પુરૂષ બેઠક 663 મતો, 

ઘાણી: શિવાનીબેન પારસભાઈ પટેલ સ્ત્રી બેઠક 537મતો, 

બોરકચ્છ: નીતાબેન અભેસીંગભાઈ ચૌધરી સ્ત્રીબેઠક 288 મતો, 

ગાંગપુર: ચૌધરી રમીલાબેન અજિતભાઇ સ્ત્રીબેઠક 348મતો, 

અંધારવાડીદુર: નગીનભાઈ વીરસીગભાઈ ચૌધરી પુરૂષ 598મતો,

રાયગઢ: અરવીંદભાઇ અવસુભાઇ ગાંગોડે પુરૂષબેઠક 457મતો, 

પીઠાદરા: રેખાબેન સંજયભાઇ ગામીત સ્ત્રીબેઠક 606 મતો, 

ડોલવણ: ઉષાબેન અમરસીંગભાઇ ચૌધરી સ્ત્રી બેઠક 2475મતો, 

પાટી : રેખાબેન દિલખુશભાઈ ગામીત સ્ત્રીબેઠક 1796 મતો, 

ઉમરકચ્છ: રીટાબેન મોહનભાઈ ચૌધરી સ્ત્રીબેઠક 573 મતો, 

તકીઆંબા : મલયભાઇ ઇશ્વરભાઈ કોંકણી પુરૂષ બેઠક 1130 મતો, 

પલાસીયા: નિલેશકુમાર નટવરલાલ ચૌધરી પુરૂષ બેઠક 449 મતો, 

ઉમરવાવદુર : નીકીતાબેન સુંદરભાઈ ચૌધરી સ્ત્રી બેઠક 987મતો, 

કલકવા: સ્મિતાકુમારી સ્નેહલભાઇ પટેલ સ્ત્રી બેઠક 1295 મતો, 

બરડીપાડા: રોબિનાબેન રસિકભાઇ કોંકણી સ્ત્રી બેઠક 667 મતો, 

કણધા: પ્રતાપભાઇ રામાભાઇ પટેલ પુરૂષ બેઠક 576 મતો, 

બામણામાળદુર: ભાવનાબેન બિપીનભાઇ ગામીત સ્ત્રી બેઠક 622 મતો, 

ગારવણ : અમિતાબેન વિકેશભાઈ ચૌધરી સ્ત્રી બેઠક 371 મતો, 

રેંગણકચ્છ: પ્રદિપભાઇ બાલુભાઇ ચૌધરી પુરૂષ બેઠક 258 મતો, 

પદમડુંગરી: રવિન્દ્રભાઇ મોહનભાઇ ચૌધરી પુરૂષ બેઠક 401 મતો, 

પીપલવાડા: જિજ્ઞેશભાઈ સનતભાઈ કોંકણી પુરૂષ બેઠક 599 મતો, 

પંચોલ: રીનાબેન અતુલભાઈ ગામીત સ્ત્રી બેઠક 649 મતો, 

ધાંગધર: પ્રકાશભાઈ અનિલભાઈ કોકણી પુરૂષ બેઠક 505 મતો, 

વરજાખણ: હરિશચંદ્ર શંકરભાઈ ગામીત પુરૂષ બેઠક 587 મતો, 

ધામણદેવી : કોંકણી બિપીનભાઈ રમેશભાઈ પુરૂષ બેઠક 424 મતો, 

બેડચીત : પ્રતિકાબેન રાજેશભાઈ ચૌધરી સ્ત્રી બેઠક 669 મતો, 

હલમુંડી: મુકેશભાઈ તુળજીભાઈ કોંકણી પુરૂષ બેઠક 546 મતો,

વાંકલા: પન્નાબેન મહેંન્દ્રભાઈ ગામીત સ્ત્રી બેઠક 591મતો, 

પાઠકવાડી: નિલમબેન રાકેશભાઈ ચૌધરી, સ્ત્રી બેઠક 895 મતો થી વિજય જાહેર કરાયા હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है