તાપીજીલ્લામાં ઉચ્છલ તાલુકાનાં ભીંતખુર્દ ગામે હોડી
ઉકાઈ ડેમનાં પાણીમાં ડૂબી..
સુંદરપુરનાં રાજેશભાઈ કોંકણીનો પરિવાર હતો હોડીમાં સવાર, મળતી માહિતી મુજબ રાજેશભાઈ કોંકણી ઉચ્છલ એસ.બી.આઈ.બ્રાન્ચમાં પ્યુન તરીકેની ફરજ બજાવતાં હતા, તાપી નદીના ઉકાઈ ડેમમાં ડૂબી હોડી, પરિવારનાં ૧૩ સભ્યો હતા હોડીમાં સવાર, સોશિયલ મીડિયામાં દુખદ ઘટનાં પહેલાં હોડીમાં બેસતી વેળાનો વિડીયો થયો વાયરલ, ઘટના સ્થળે દોડી આવ્યા ગામજનો લોકોએ કર્યુ રેશક્યું અને ૬ લોકોને બચાવી લેવાયા, ૨ મૃતદેહ મળી આવ્યાની ખબર, ગામજનોની જાણ મુજબ ધટના સ્થળની જગાએ છે ઊંડા પાણી જેથી હાલ પણ તંત્ર દ્વારા ચાલી રહ્યું છે રેશક્યું ૫ લોકોની ચાલી રહીછે શોધખોળ, ઘટના સ્થળે લગાવવામાં આવ્યા જનરેટર, સ્થાનિક જીલ્લા તંત્ર, ફાયર બ્રિગેડ, સ્થાનિક તરવૈયાઓની લેવાય રહી છે મદદ, મત વિસ્તારનાં ધારાસભ્ય સુનીલ ગામીત પહોચ્યા ઘટના સ્થળે, કોકણી પરિવારને નડેલ અકસ્માતની ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી, તંત્ર થયું દોડતું,