ક્રાઈમ

ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્રોહી મુદામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ્લે રુપિયા ૩૨,૬૧,૯૦૦/-નો પ્રોહી મુદામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ:

પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ અંકલેશ્વર વિભાગ,અંકલેશ્વર નાઓએ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને આજરોજ નેત્રંગ પો સ્ટે. વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે “એક અશોક લેલન ટ્રક નંબર-MH-18-AA-0286 માં ખાલી ખાખીના પુકાના બોક્ષની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો આવેલ છે અને અરેઠી ગામની સીમમા આ વિદેશી દારૂનો જથ્થો ખાલી કરવાના કીરાકમાં હોય. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપરથી અશોક લેલન ટ્રક MH-18-A4 0286 તથા ટ્રક ચાલક નનૂ S/૦ રસીદ હુશેન ખાન ઉ.વ.૫૬ રહે.મુ.પો.મનાવર, હુશેન ચોક, ડુંગા મંદિર ની પાસે નગપાલીકા વોર્ડ નં-૧, ( ભાડાના મકાન- ઝાયરા શાહ ) તા.મનાવર જી.ધાર (મધ્યપ્રદેશ).નાઓ પકડાઈ ગયેલ અને પંચો સાથે સદર ટ્રકને ચેક કરતા પાછળના ભાગે ખાખી કલરના પુઠ્ઠાની આડમાં નીચે મુજબનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ જેથી સદર ટ્રક ચાલક તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવનાર તથ મોકલનાર વિરુધ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે અને આ મુદામાલ ક્યાથી લાવવામાં આવ્યો અને ક્યા પહોંચાડવાનો હતો તે બાબતે સઘન તપાસ ચાલુ છે.

કબ્જે કરેલ મુદામાલ:

(૧) રોયલ સ્પેશ્યલ પ્રીમીયમ વ્હિસ્કીની બોટલ નંગ-૮૪૦૦/- કી.રૂ-૮,૪૦,૦૦૦/

(ર) ઇમ્પીયલ બ્લ્યુ હેન્ડ પીકેડ વ્હિસ્કીની બોટલ નંગ-૫૫૨૦/-કી.રૂ-૮,૦૪,૦૦૦/ (૫) સીગ્નેચર રેર એજ વ્હિસ્કીની બોટલ નંગ-૬૦/- કી.રૂ-૪૯,૨૦૦/ (૮) કીંગ ફિશર એકસ્ટ્રા સ્ટ્રોગ પ્રીમીયમ બીયરની ટીન નંગ-૧૯૬૮/-કી.રૂ-૧,૯૬,૮૦૦/- મળી કુલ રૂ ૨૨,૬૧,૪૦૦/- તથા અશોક લેલન ટ્રક નબર-MH-18-A4-0286 જેની કીરૂ ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા-૩ ૨,૬૧,૪૦૦/

(૩) મેજીક મુમેન્ટની બોટલ નંગ-૮૫૨/- કી.રૂ-૧,૪૮,, ૨૦૦૪ (૪) રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમીયમ વ્હિસ્કીની બોટલ નંગ-૩૬૦/- કી.રૂ-૧,૬૨,૦૦૦/

(૬) બ્લેન્ડર્સ પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હિસ્કીની બોટલ નંગ-૪૮૪-કી રૂ-૪૦,૮૦૦/ (૭) રોકફોર્ડ ક્લાસીક ફાઇનેસ્ટ બ્લેન્ડેડ વ્હિસ્કીની બોટલ નંગ-૨૪૪- કી.રૂ-૨૦,૪૦૦/

પકડાયેલ આરોપી:

નન્નુ S/O રસીદ હુશેન ખાન ઉ.વ.૫૬ રહે.મુ.પો.મનાવર, હુશેન ચોક, દુંગા મંદિર ની પાસે, નગપાલીકા વોર્ડ નં-૧ (ભાડાના મકાન- ઝાયરા શાહ ) તા.મનાવર જી.ધાર (મધ્યપ્રદેશ),

વોન્ટેડ આરોપીઓ:

(૧) સલમાન ઝાડીયા પઠાણ રહે મનાવર તા મનાવર જી.ધાર (એમ.પી.) (ર)ભાઈજાન રહે,દમ, જેનું પુરૂ નામ ઠામ જણાયેલ નથી

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:

સદર કામગીરી પો.સ.ઇ. એન.જી.પાંચાણી તથા તથા અ. હે. કો, મુળજીભાઈ ખાનસીંગભાઇ બ.નં.૧૪૮૪અ.હે.કો.જગદીશભાઇ પાંચાભાઇ બ.ન.૯૦૧ તથા અ.હે.કો લીમજીભાઇ બાવાભાઇ બ.નં.૮-૭૧ તથા અ.હે.કો વિજયસિંહ કાનાભાઇ બ.નં.૧૦૮૨ તથા અ.હે.કો અબ્દુલ મસીદ મુસ્તફા દિવાન બ.નં. ૯૬૧ તથા અ..કો રમેશભાઇ ધનજીભાઈ બાન ૧૧૧૨ તથા તથા પો.કો, અજીતભાઇ માંગાભાઈ બ,૬,૧૪૮૨ તથા પો.કો. અજીતભાઇ વીરજીભાઇ બ.ન.૦૧૨૮૦ તથા પો.કો પ્રકાશભાઇ ભુપતભાઇ બ.નં.૧૨૩૨ તથા પો.કો જેરાલભાઇ ડાહ્યાભાઇ બ.નં.૧૨૨૪ તથા ડ્રા.હે.કો, કાંતિભાઈ મુળજીભાઈ બ.નં-પરર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है