
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સાગબારા નિતેશભાઈ તથાં રીપોર્ટર પ્રકાશ વસાવા
તા.૧૫/૮/૨૦૨૦ ના રોજ સાગબારા તાલુકા મથક ખાતે મામલતદારશ્રી ની કચેરીએ સાગબારા તાલુકાના મામલતદારશ્રી આર.એન.વસાવાના વરદ હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.
સાથે જ સાગબારાનાં પોલીસ સ્ટેસન ખાતે પોલીસ મથકે P.s.i જી.કે વસાવાનાં વરદ હસ્તે સ્વતંત્ર દિવસની ખુબજ આન -બાન અને શાન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, વસાવા સાહેબનાં અધ્યક્ષપણે ધ્વજારોહણ અને ધ્વજવંદન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ.
સાગબારા: આજ રોજ તાલુકા મથકે ૧૫મી ઓગસ્ટ નીમીત્તે ઉજવણી કરવામાં આવી: ધ્વજારોહણ કાર્યક્રમ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે .શ્રી આર .એન.વસાવા, તાલુકા વિકાસ અધિકારી શ્રી કનૈયાલાલ વસાવા સાહેબ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઓલીબેન.વસાવા સાગબારાના પોલિસ સબ ઇન્સ્પેકટર જી.કે.વસાવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાગબારા તાલુકાના કોરોના વોરિયર્સ તરીકે.સન્માનિત કરવામાં આવ્યાં હતાં (૧) વિજયભાઈ ગુલાબસિંહ ભાઈ ( હેડ કોસ્ટેબલ . સાગબારા પોલીસ સ્ટેશન) (૨) ડૉ.અનિલ રાઠવા . મેડિકલ ઓફિસર (Phc દેવમોગરા) (૩) ડૉ. જીગ્નેશ રાઠવા. મેડિકલ ઓફિસર(Phc સેલંબા) (૪) .ડૉ.રવિ દેશમુખ (આયુષ મૅડિકલ ઓફિર Phc પાટલામહુ) (૫) ડૉ.રોનક પટેલ(Rbsk ) તાલુકા હેલ્થ ઓફિસર સાગબારા તેમજ ફાર્માસિસ્ટ .(૬) ભુપેન્દ્ર વસાવા (Phc સેલંબા) સ્ટાપ નસૅ તરીકે (૭)નિર્મળાબેન દોશીયારા( સાગબારા) ડૉ.મહેશભાઈ વાધેલા(Cho સબ સેન્ટર પાનખલા ) (૯)મહેન્દ્ર પાડવી (Lt .phc સાગબારા) (૧૦)કૈતન વૈધ (મલ્ટીપપૅઝ હેલ્થ વકૅર પરોડી) (૧૧)લીલાવતીબેન (ફિમૅલ હૅલ્થ વકૅર ચિકાલી) (૧૨) હાર્દિકકુમાર ચૌધરી ( મલ્ટીપપૅઝ હૅલ્થ સુપર વાઈઝર Phc પાટલામહુ) (૧૩) કલ્પનાબેન ચૌહાણ ( ફિમેલ હેલ્થ સુપરવાઇઝર Phc પાટલામહુ) (૧૪) રિતાબેન વસાવા (આશાવકૅર.Phc દેવમોગરા) તેમજ *કોવિડ ૧૯ના સંક્રમિત આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ (૧૫)ડૉ. રાજેશ પાટીલ( મેડિકલ ઓફિસર વર્ગ ૨ . સરકારી આયુર્વેદિક દવાખાનું અમિયાર (૧૬)ડૉ.પિનાકીન પરમાર . સરકારી હોમિયોપેથી દવાખાનું સાગબારા) (૧૭)ડૉ. આશિષ સલોત મેડિકલ ઓફિસર, આયુર્વેદ વર્ગ-૨ સરકારી આયુર્વેદિક દવાખાનું સોરાપાડા તેમજ કોરોના ના દર્દી .(૧૮) અહેમદ અબ્બાસ સલેમ રહે . સેલંબા. (૧૯) છાયાબેન ગોરધનભાઈ. (મંદિર ફળિયુ કનખાડી) આમ સૌનુ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ સ્વાતંત્ર દિનની ઉજવણી નિમિત્તે પોલીસ કર્મચારી અને આરોગ્ય વિભાગનાં Covid-19 સંક્રમિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દર્દીઓનું પ્રશસ્તિ પત્ર આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્ણ થયા બાદ તમામ દ્વારા સાગબારા મામલતદાર શ્રી આર. એન .વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી કનૈયાલાલ વસાવા તથા સાગબારા પી.એસ.આઇ જી.કે વસાવાનાં ઓ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતના સદસ્યો, વેપારીવર્ગ.,પત્રકાર મિત્રો અને સાગબારા તાલુકા મામલતદાર કચેરીના સ્ટાફગણ હાજર રહ્યા હતા.