મારું ગામ મારાં ન્યુઝ

નર્મદા જિલ્લા દ્વારા આત્મા યોજના હેઠળ બીટી કપાસ અને દવા તેમજ ખાતરનું વિતરણ;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર

સાગબારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને આત્મા યોજના હેઠળ નર્મદા જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી, મારફતે ખેડૂતમિત્રો ને બીટી કપાસ 1 બેગ, કૃભકો મંગલા /સ્વપ્ના -450 ગ્રામ 1 પેકેટ, એન.પી. કે કોસો -1 લિટર 1 નંગ, નોવેલ -1 લિટર 1 નંગ, નિમ ઓઈલ -1 લિટર 1 નંગ, આઈ .બી. એન. એમ -5 કિ. ગ્રામ 3 નંગ , પ્રોમ -50 કિ.ગ્રામ, સાગરીક -10 કિ. ગ્રામ 1 નંગ, ફેરોમેન ટ્રેપ – 4 નંગ, પિંક વોલ વોર્મ લ્થુર -8 નંગ ,આ આત્મા પ્રોજેક્ટ નર્મદા મારફતે ખેડૂતોને નિદર્શન રૂપે ખેડૂતો પ્રોત્સાહીત થાય તે હેતુંથી આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકાના બ્લોક મેનેજર પ્રકાશભાઈ, બારીયા સાહેબ તેમજ વિનેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है