દક્ષિણ ગુજરાતમારું ગામ મારાં ન્યુઝ

હરિરામ સાવંત, કિશોર ગાવિત, રાજેશભાઈ ગામીતની ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લાના મહામંત્રી તરીકેની વરણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિરામભાઇ  સાવંતની અને કિશોર ગાંવિત, રાજેશ ગામીતની  ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લાના મહામંત્રી તરીકેની વરણી કરવા બદલ જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો:  

આહવા:  આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિરામભાઇ  સાવંત, કિશોર ગાવિત, રાજેશ ગામીતની  ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લાના મહામંત્રી તરીકેની ખુબજ મહત્વની જવાબદારી સોપવા બદલ ગુજરાત પ્રદેશ પ્રમુખ (BJP) શ્રીમાન. સી.આર. પાટીલ સાહેબ, માન.ભીખુભાઇ દલસાનીયા સાહેબ, માન.ભરતસિંહ પરમાર સાહેબ, માન.મંત્રી. ગણપતભાઈ વસાવા સાહેબ, માન. રમણભાઇ પાટકર સાહેબ, માન. પુર્ણેશભાઈ મોદી સાહેબ, માન. કરશનભાઇ પટેલ સાહેબ, માન. અશોકભાઇ ધોરાજીયા સાહેબ, માન. દશરથભાઈ પવાર સાહેબ, માન. વિજયભાઇ પટેલ સાહેબ, માન. બાબુરાવભાઈ ચૌર્યા સાહેબ, માન. રમેશભાઈ ડોન સાહેબ, માન. દિલિપભાઇ ચૌધરી સાહેબ, માન. ઘનશ્યામભાઇ પટેલ સાહેબ તેમજ પાર્ટીના સર્વે હોદ્દેદારશ્રીઓનો અને તમામ કાર્યકર્તા ગણનો અમારા   અંત:પુર્વક આભાર માનીએ છીએ.
હમો  ખાતરી આપીએ  કે અમને સોપવામાં આવેલ જવાબદારીને પુરી નિષ્ઠા અને ખંતથી નિભાવિશું, ભારતીય જનતા પાર્ટી- ડાંગ અમારો પરીવાર છે, સૌ કાર્યકર્તા પરીવારના સભ્યો છે, જેમનો પ્રેમ, વિશ્વાસ અને સહકાર થકી જ  મારા હોદ્દાની ગરીમા અને ભુમિકા પુરી રીતે નિભાવવાનો પુર્ણ પ્રયાશ કરીશું. ફરી એકવાર સર્વેનો આભાર સહ.. રાજેશભાઈ ગામીત,કિશોર ગાવિત, હરિરામ  સાવંત  મહામંત્રી/ભારતીય જનતા પાર્ટી ડાંગ જીલ્લો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है