શિક્ષણ-કેરિયર

વાંસદા તાલુકાનાં મનપુર ગામેથી આશરે છ ફુટ લાંબો અજગર પકડાયો:

મનપુર ગામે રાજેશભાઈ મનાજુભાઈના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમનાં ખેતરમાં મસમોટો અજગર દેખાતાં મચી હડકંપ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ વાંસદા, કમલેશ ગાંવિત.

વાંસદા તાલુકાનાં  મનપુર ગામેથી આશરે છ ફુટ લાંબો અજગર પકડાયો:

નવસારી જીલ્લાનાં વાંસદા તાલુકાના મનપુર ગામે રાજેશભાઈ મનાજુભાઈના ખેતરમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમનાં ખેતરમાં  મસમોટો અજગર  દેખાયો હતો. અચાનક આટલો મોટો સાપ સામે આવી જતા તેઓ ગભરાય ગયા હતાં બાદમાં રાજેશભાઈ એ   તાત્કાલિક  સંજયભાઈ બિરારી મહામંત્રીનો સંપર્ક સાધ્યો હતો તેમનાં  દ્વારા વાંસદા એનિમલ ગૃપને જાણ કરવામાં આવી હતી.

એનિમલ ગૃપ વાંસદાના સભ્યોને તાત્કાલિક જાણ કરાતાં  તેઓ તરત  સ્થળે પર આવી પોહોચ્યાં હતાં,  આશરે  છ ફુટનાં  અજગર ને પકડી લીધો હતો. સફળતાપૂર્વક  રેશ્ક્યું કરેલાં અજગરને  બાદમાં વન વિભાગને સોપી દેવાયો હતો.

 

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है