મારું ગામ મારાં ન્યુઝ

દેડીયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા કેવડી ખાતે નિવૃત્ત શિક્ષકોનો વિદાય સંભારભ કાર્યક્રમ યોજાયો: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

આજરોજ પ્રાથમિક શાળા કેવડી ખાતે નિવૃત્ત શિક્ષકોનો વિદાય સંભારભ કાર્યક્રમ યોજાયો: 

ડેડીયાપાડા તાલુકાની કેવડી ગ્રુપ શાળા ખાતે આજ દિન સુધી નિષ્ઠા પૂર્વક બાળકોને શિક્ષણ આપી ફરજ બજાવતા શિક્ષકોને વિદાય સંભારભ કાર્યક્રમ  યોજાયો હતો.

શિક્ષણ ક્ષેત્રે  ફરજ બજાવતા શિક્ષકોને સમય મર્યાદા પૂર્ણ થતાં તેમને સરકારી દફતરે થી નિવૃત્ત કરતા અત્યાર સુધીના શાળાના સેવા કાર્યકાળ સારી રીતે પૂરો કરતા દરુંભાઈ , લક્ષ્મીબેન, કલ્પનાબેન ત્રણ જેટલા શિક્ષક નિવૃત થયા જ્યારે પૂનમબેન ની તાલુકા ખાતે ફેરબદલી કરાતા તેમના માટે પણ વિદાય સંભારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા શિક્ષણ ખાતાના જોશી સાહેબ તથા શાળાના સ્ટાફ સહિત ગ્રામજનો અને નિવૃત શિક્ષકોનાં પરિવારજનોએ ભેટ આપી દરેકને વિદાય આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है