મારું ગામ મારાં ન્યુઝરાજનીતિ

તાપી જિલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી તેમજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના હોદ્દેદારોની વરણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી તેમજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી,

તાપી: તારીખ 15 મી ઓગસ્ટ 2021 ના રોજ BTP, BTTSના રાષ્ટ્રીય  સંયોજક તથા ઝઘડિયા મત વિસ્તારના ધારાસભ્યશ્રી માન. છોટુભાઈ વસાવા સાહેબ તેમજ BTP, BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડીયાપાડાના ધારાસભ્યશ્રી માન.મહેશભાઈ છોટુભાઈ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં તાપી જીલ્લાની બેઠક મળી હતી, આજની બેઠકમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી તાપીના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને કાર્યકરોને અનેક જવાબદારીઓ સુપ્રત કરવામાં આવી હતી, BTP, BTTS સંઘઠન તાપી  જીલ્લામાં અને તમામ તાલુકાઓમાં  મજબુત બને માટે કાર્યરત બનવા અનેક પદ ની જવાબદારી શોપવામાં આવી હતી, 
(૧) સમીરભાઈ જનકભાઈ નાઈક રહે.ખોડદા તા.નિઝર જિ.તાપીનાઓ ને તાપી જિલ્લા પ્રમુખ, ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં નિયુક્તિ કરવામાં આવ્યા હતાં, 
(૨) સમીરભાઈ નગીનભાઈ ચૌધરી મુ.પો.કપુરા તા.વ્યારા જી.તાપી (તાપી જીલ્લા મહામંત્રી)
(૩) અનિલભાઈ વિરસીંગભાઇ ચૌધરી મુ.પો. બેડકૂવા તા.વ્યારા જી.તાપી (તાપી જિલ્લા ઉપપ્રમુખ)
(૪) જગદીશભાઈ નેથાભાઇ વળવી મુ. નવુ નેવળા પો.ખોડદા તા.વ્યારા જી.તાપી (તાપી જિલ્લા ઉપપ્રમુખ)
(૫) કિંતનભાઈ રવિન્દ્રભાઈ ગામીત મુ.પો.વ્યારા તા.વ્યારા જી.તાપી (તાપી જિલ્લા યુવાપ્રમુખ)
(૬) દીપેશકુમાર રમણભાઇ ગામીતને  તાપી જિલ્લા ભારતીય ટ્રાયબલ કિસાન મજદૂર સંઘમાં  જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. 

 • BTP, BTTS તાપી જિલ્લાનાં નિઝર, વ્યારા, કુકરમુંડામાં નવનિયુક્ત હોદેદારો; 
  નિઝર તાલુકો, 
  (૧) ભીમસિંગભાઈ રેવાભાઇ વળવી રહે નિઝર તા.નિઝર જિ.તાપી ( નિઝર BTP તાલુકા પ્રમુખ)
  (૨) વિનાયક ભાઈ મગનભાઈ વસાવે (નિઝર BTP તાલુકા મહામંત્રી)
  (૩) રોહિતભાઈ દિલીપભાઈ વળવી મુ. દેવલપડા પો.બોરઠા તા. નિઝર જી.તાપી (નિઝર BTP તાલુકા યુવાપ્રમુખ)
 •  નિઝર તાલુકા_BTTS ના નવનિયુક્ત હોદેદારો; 
  (૧) તુષારભાઈ તુકારામભાઈ સમુદ્રે રહે. પીપલોદ તા.નિઝર જી. (તાપી નિઝર તાલુકા BTTS મહામંત્રી)
  (૨) મહેશભાઈ સુપાભાઈ પાડવી રહે.નિઝર તા.નિઝર જી.તાપી ( નિઝર તાલુકા BTTS યુવાપ્રમુખ)
  (૩) નીતાબેન વિકાસભાઈ પાડવી રહે.વેલદા તા.નિઝર જી.તાપી ( નિઝર તાલુકા BTTS મહિલા પ્રમુખ)
 •   વ્યારા તાલુકા BTTS
  (૧) સુનિલભાઈ નાગજીભાઈ ગામીત મુ. પનિયારી તા.વ્યારા જી.તાપી ( વ્યારા તાલુકા BTTS પ્રમુખ)
  (૨) અલ્પેશભાઈ ચીમનભાઈ ચૌધરી મુ.પો. કટસવાણ તા.વ્યારા જી.તાપી ( વ્યારા તાલુકા BTTS મહામંત્રી)
  (૩) અનુપભાઈ પ્રવીણભાઈ ગામીત મુ.પો. નાની ચિખલી તા.વ્યારા જી.તાપી ( વ્યારા તાલુકા BTTS યુવા પ્રમુખ)
 •  કુકરમુંડા તાલુકા BTTS
  (૧) વિલાસભાઈ ધરમસિંગભાઈ ઠાકરે મુ. બાલદા તા.કુકરમુંડા જી.તાપી ( કુકરમુંડા તાલુકા BTTS પ્રમુખ) તરીકે નિયુક્તિ કરી,
 •  કુકરમુંડા તાલુકા BTP માં  કિરણભાઈ પ્યારેલાલ વળવી મુ.બેજ તા. કુકરમુંડા જી.તાપી( કુકરમુંડા તાલુકા BTP પ્રમુખ) તરીકે નિયુક્તિ કરવામાં આવી, 
  કાર્યક્રમનાં અંતે તાપી જિલ્લાના તેમજ વ્યારા, નિઝર, કુકરમુંડા તાલુકાના ભારતીય ટ્રાઇબલ પાર્ટી તથા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના તમામ  નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ જોહાર અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है