મારું ગામ મારાં ન્યુઝ

ઝઘડીયા તાલુકાના રઝલવાડા અને ધોલી ગામમાં અનાજ સહાય કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી 

આજ રોજ ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાના રઝલવાડા ગ્રામ પંચાયત તથા ધોલી ગામમાં અનાજ સહાય કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, 

કોરોના કાળને ધ્યાનમાં લઈને પરિવાર ચાલવવાનું ઘણું મુશ્કેલ થઇ જવા પામ્યું છે, તેવા સંજોગોમાં  વિધવા બહેનોની વ્હારે આવી સ્વૈચ્છિક આયોજનમાં જયેન્દ્રભાઈ એ સ્વખર્ચે 90 રેશન કીટ તૈયાર કરાવી હતી,  ઝઘડીયા તાલુકાના કારોબારી અધ્યક્ષ શ્રી રીતેશભાઈ વસાવા અને સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી જયેન્દ્રભાઈ વસાવા તથા ગામના આગેવાનો દ્વારા વિતરણ વ્યવસ્થા  કરવામાં આવી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है