મારું ગામ મારાં ન્યુઝ

આઇ.એમ.હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બારડોલી ખાતે મહા રક્તદાન શિબિરનું આયોજન!

કોરોના મહામારીમાં ઉભી થયેલ રક્તની અછતને ધ્યાનમાં રાખીને આઇ.એમ.હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 28/06/2020નાં રવિવાર રોજ મહા રક્તદાન શિબિર.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત માંગરોળ કરૂણેશભાઈ

સુરત જીલ્લાનાં બારડોલીમાં આઇ.એમ.હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રકતદાન શિબિરનું આયોજન.

સુરત, બારડોલી પ્રેસનોટ.
બારડોલીમાં કોરોના મહામારી વચ્ચે પડી રહેલ લોહીની  અછતને ધ્યાનમાં રાખીને તેને પહોંચી વળવા સેવાભાવી સંસ્થા   આઇ. એમ. હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 28/06/2020 ના રવિવારના રોજ મહા રક્તદાન શિબિર બારડોલીમાં સ્થળ:-  શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે સવારે 9:00 થી બપોરે 2:00 કલાક દરમિયાન રાખવામાં આવેલ છે.
આઈ એમ હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેટ કરનારા દાતાશ્રી ઓને સેનેટાઇઝરની કીટ ભેટમાં આપવામાં આવશે.
આથી સેવાભાવી એવા રક્તદાતા દરેક ભાઈ-બહેનોને જણાવવાનું કે આપ  રજીસ્ટ્રેશન માટે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરી અગાઉથી  રજીસ્ટ્રેશન  કરાવશો. 
Hardip Patel-84605 17015
Mishal Patel-83065 65252
Sumit Pandey-94092 61231
Chirag Jha-96870 21633
Jay Parekh-97126 47441
Prashant Patel-96874 44396
Appu Kanjani-99742 53530
Ayush Parmar-98255 41319
Dr. Bhavikant Chaudhari99789 19761

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है