શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ શિક્ષક દિવસના અવસર પર સમગ્ર દેશ વાસીઓને શુભેચ્છાઓ પાઠવી:
નવી દિલ્હી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, જેને દેશ શિક્ષક દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.
X પર એક વીડિયો પોસ્ટ કરતાં શ્રી મોદીએ કહ્યું:
“શિક્ષક દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ, આ યુવા મગજને આકાર આપનારા તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે. ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ