શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
માઉનટેન મેન ભોવાન રાઠોડે ચિરાપાડા અને ગુંદવહળ પ્રાથમિક શાળામાં ઉજવી:
૨૬ મી જાન્યુઆરી ૭૪માં પ્રજસત્તાક દિન નિમીતે ડાંગના માઉનટેન મેન તરીકે ઓળખાતા ભોવાન જયરામ રાઠોડ એ ચિરાપાડા પ્રાથમિક શાળા અને ગુંદવહળ પ્રાથમિક શાળામાં મુખ્ય મહેમાન તરિકે પોતાની હાજરી આપી હતી અને શાળામાં ભણતા બાળકોને આગળ વધે એમના માટે પ્રેરિત કર્યા હતા.
ડાંગના માઉટેનમેન ભોવાન એ જણાવ્યું હતુ કે આપણા ડાંગના યુવાનોમાં આગળ વધવાની ઘણી બંધી ક્ષમતાઓ છુપાયેલી છે એવા યુવાનોને આગળ વધવા માટે પ્લેટફોર્મ ન મળવાથી રહી જતા હોય છે ભોવાન એ જણાવ્યું હતુ કે આગળ વધતા રસ્તામાં ઘણીબધી મુશકેલી ઓ આવતી હોય છે પણ એ કઠીનાઇ અને મુશકેલી ઓનો સામનો કરી આગળ પોતાના લક્ષ તરફ વધવાથી આપણ ને સફળતા જરૂર મળે છે ડાંગ ના માઉટેન મેન તરિકે ઓળખાતા ભોવાન એવી ઘણી બધી મ સિધ્ધી ઓ મેળવી ડાંગ અને ગુજરાત નુ નામ રોસન કયુ છે,
એમણે બીજા દેશમાં જઇ ને નેપાલ ખાતે એવરેસટબેઝકેમપ અને કાલાપથર ના હાઈટના ટોચ પર જઈને ઓછા ઓક્ષિજન હોવા છતાં શિખરના ટોચ પર દેશ નો તિરંગો લહેરાવેલ છે તેમજ એવાજ મોટા શિખર ૧૯ બી એમ સિ અને યુનગથાનગવેલી શિખર પર દેશ નો તિરંગો લહેરાવી ડાંગ અને ગુજરાતનુ નામ રોસન કર્યું છે, હાલ ટે્નિગ લઈ રહેલ ભોવાન દેશને એક નવો રેકોડ સ્થાપવા જઈ રહસ્યો છે એવરેસટના સિખર પર દુનિયાનો સૌથિ મોટો તિરંગો આપણા ભારત દેશ નો રહેશે એવો રેકોર્ટ બનાવનાર વિશ્વમાં ભારત પહેલો દેશ બનછે અને આ રેકોડ ગિનીસ વલ્ડબુકમા દર્જ થવા જઈ રહ્યો છે આવો રેકોડ બનાવવા સંકલ્પ સાથે આગળ વધીને ડાંગ અને દેશ નુ નામ રોસન કરશે.